આવે છે, નિઃશંકપણે સ્પષ્ટપણે યાદ આવે છે.
થયું. (આસો વદ અમાસ, ૨૦૧૩), આ દિવસે આ સ્મરણ
સ્પષ્ટપણે થયું.
યાદ આવે છે અને અમુક થોડા સાધારણ ભવો કરીને દેવના
ભવ પછી મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યા એમ યાદ આવે છે; પરંતુ
કયા, કેટલા ભવો એમ સ્પષ્ટપણે યાદ આવતું નથી. આ સ્મરણ
પણ ઉપલા સ્મરણની સાથે જ આવ્યું હતું.
રથમાં બેસીને તે દૈવી પુરુષ તીર્થે તીર્થે યાત્રા કરવા નીકળ્યા
હતા, સુગુણોવાળા કુટુંબીજનો અને નોકર-ચાકર સાથે હતા,
વનજંગલમાં રથ ચાલ્યો જતો હતો, સ્થાને સ્થાને
જિનપ્રતિમાનાં, જિનમંદિરોનાં દર્શન કરતાં કરતાં યાત્રા કરતા
હતા. તેવું સ્વપ્ન આવ્યું હતું. આ સ્વપ્ન સાવ સ્પષ્ટ હતું.