Chha Dhala (Gujarati). Biji Dhal Gatha: 1 (Dhal 2).

< Previous Page   Next Page >


Page 31 of 205
PDF/HTML Page 53 of 227

 

background image
બીજી ઢાળ
સંસાર(ચતુર્ગતિ)માં પરિભ્રમણનું કારણ
(પદ્ધરિ છંદ, ૧૫ માત્રા)
ઐસે મિથ્યા-દ્રગ-જ્ઞાન-ચર્ણ,-વશ ભ્રમત ભરત દુખ જન્મ-મર્ણ;
તાતૈં ઇનકો તજિયે સુજાન, સુન તિન સંક્ષેપ કહૂં બખાન. ૧.
૩૧
અન્વયાર્થ[આ જીવ] (મિથ્યા-દ્રગ-જ્ઞાન-ચર્ણ,-વશ)
મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને વશ થઈને (ઐસે)
આ પ્રકારે (જન્મ-મર્ણ) જન્મ અને મરણના (દુખ) દુઃખોને