ॐ
श्रीमद्देवनन्द्यपरनामपूज्यपादस्वामिविरचितः
इष्टोपदेशः
(पंडितश्रीआशाधरविनिर्मितसंस्कृतटीकासहितश्च)
टीकाकारस्य मंगलाचरणम् ।
परमात्मानमानम्य मुमुक्षुः स्वात्मसंविदे ।
इष्टोपदेशमाचष्टे स्वशक्त्याशाधरः स्फु टम् ।।
तत्रादौ यो यद्गुणार्थी स तद्गुणोपेतं पुरुषविशेषं नमस्करोतीति परमात्मगुणार्थी ग्रन्थकर्त्ता
परमात्मानं नमस्करोति ।
जो जिस गुणको चाहनेवाला हुआ करता है, वह उस उस गुण संपन्न पुरुष
विशेषको नमस्कार किया करता है । यह एक सामान्य सिद्धान्त है । परमात्माके गुणोंको
चाहनेवाले ग्रन्थकार पूज्यपादस्वामी हैं, अतः सर्वप्रथम वे परमात्माको नमस्कार करते हैं ।
अर्थ — जिसको सम्पूर्ण कर्मोंके अभाव होने पर स्वयं ही स्वभावकी प्राप्ति हो गई
है, उस सम्यक्ज्ञानरूप परमात्माको नमस्कार हो ।
શ્રીમદ્ દેવનન્દી – અપરનામ – પૂજ્યપાદસ્વામી વિરચિત
£ષ્ટોપદેશ
(શ્રી પંડિત આશાધરકૃત સંસ્કૃતટીકા સહિત)
ગુજરાતી અનુવાદ
સં. ટીકાકારનું મંગલાચરણ
અર્થ : – નિજ આત્મસંવેદન માટે પરમાત્માને નમીને પોતાની શક્તિ અનુસાર મુમુક્ષુ
પં. આશાધર (ટીકા દ્વારા) ‘ઇષ્ટોપદેશ’ સ્પષ્ટ સમજાવે છે.
ટીકા : – તેની (ગ્રન્થની) આદિમાં, જે જે ગુણોનો અર્થી છે તે તે ગુણોયુક્ત
પુરુષવિશેષને નમસ્કાર કરે છે. તેથી પરમાત્માના ગુણોના અર્થી ગ્રન્થકર્તા (શ્રી
પૂજ્યપાદસ્વામી) પરમાત્માને નમસ્કાર કરે છે.