૧૪૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
છોડી મતાગ્રહ વસે સ્વજને વને વા,
મુક્તિવધૂ નિરુપમા જ સુભવ્ય પામે. ૫૧.
અન્વયાર્થ : — [इति ] એવી રીતે [इष्टोपदेशं सम्यक् अधीत्य ] ‘ઇષ્ટોપદેશ’નો સારી
રીતે અભ્યાસ કરીને [धीमान् भव्यः ] બુદ્ધિશાળી ભવ્ય [स्वमतात् ] પોતાના આત્મજ્ઞાનથી
[मानापमानसमतां ] માન – અપમાનમાં સમતા [वितन्य ] વિસ્તારી [मुक्ताग्रहः ] આગ્રહ છોડી,
[सजने वने वा ] નગરમાં કે વનમાં [निवसन् ] નિવાસ કરતો થકો [निरुपमां मुक्तिश्रियम् ]
ઉપમારહિત મુક્તિરૂપી લક્ષ્મીને [उपयाति ] પ્રાપ્ત કરે છે.
ટીકા : — ઇતિ એ પ્રકારે ‘ઇષ્ટોપદેશ’ — અર્થાત્ ઇષ્ટ એટલે સુખ તેનું કારણ મોક્ષ
અને તેના ઉપાયરૂપ સ્વાત્માનું ધ્યાન – તેનો જેમાં વા જે વડે યથાવત્ ઉપદેશ કરવામાં આવ્યો
છે – તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું તે ‘ઇષ્ટોપદેશ’ નામનો ગ્રન્થ છે.
તેનો સમ્યક્ પ્રકારે એટલે વ્યવહાર – નિશ્ચયદ્વારા અભ્યાસ કરીને – પઠન કરીને – ચિંતન
કરીને, ધીમાન્ એટલે હિત – અહિતની પરીક્ષા કરવામાં નિપુણ — એવો ભવ્ય અર્થાત્ અનંત
જ્ઞાનાદિ પ્રગટ કરી શકે તેવી યોગ્યતાવાળો જીવ, ઉપમારહિત, અર્થાત્ અનુપમ અનંત
मुक्ताग्रहो विनिवसन्सजने वने वा,
मुक्तिश्रियं निरुपमामुपयाति भव्यः ।।५१।।
टीका — इत्यनेन प्रकारेण इष्टोपदेशं, इष्टं सुखं तत्कारणत्वान्मोक्षस्तदुपायत्वाच्च
स्वात्मध्यानं उपदिश्यते यथावत्प्रतिपाद्यते अनेनास्मिन्निति वा इष्टोपदेशो नाम ग्रन्थस्तं सम्यग्
आग्रह छोड़ स्वग्राममें, वा वनमें सु वसेय ।
उपमा रहित स्वमोक्षश्री, निजकर सहजहि लेय ।।५१।।
अर्थ — इस प्रकार ‘इष्टोपदेश’को भली प्रकार पढ़कर-मनन कर हित-अहितकी
परीक्षा करनेमें दक्ष-निपुण होता हुआ भव्य अपने आत्म-ज्ञानसे मान और अपमानमें समताका
विस्तार कर छोड़ दिया है आग्रह जिसने ऐसा होकर नगर अथवा वनमें विधिपूर्वक रहता
हुआ उपमा रहित मुक्तिरूपी लक्ष्मीको प्राप्त करता है ।
विशब्दार्थ — इष्ट कहते हैं सुखको-मोक्षको और उसके कारणभूत स्वात्मध्यानको ।
इस इष्टका उपदेश यथावत् प्रतिपादन किया है जिसके द्वारा या जिसमें, इसलिए इस
ग्रन्थको कहते हैं ‘इष्टोपदेश’ । इसका भली प्रकार व्यवहार और निश्चयसे पठन एवं चिन्तन