કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩૯
વિસ્તાર છે. અમે તેને પણ અભિનંદીએ છીએ (તેને પણ અમે શ્રદ્ધાની દ્રષ્ટિએ આવકારીએ
છીએ) – એવો ભાવ છે.
ભાવાર્થ : — જીવ અને પુદ્ગલ એકબીજાથી ભિન્ન છે; તેથી જીવ, પુદ્ગલનું અને
પુદ્ગલ જીવનું કાંઈ કાર્ય કરી શકે નહિ, છતાં તેઓ એકબીજાનું કાર્ય કરે છે એમ માનવામાં
આવે તો બંને દ્રવ્યોની ભિન્નતા રહેતી નથી અને અભિપ્રાયમાં દ્રવ્યોનો અભાવ થાય છે.
એવી માન્યતા જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવને ભેદજ્ઞાનરૂપ પરિણતિ થાય નહિ.
આત્મસન્મુખ થઈ ભેદજ્ઞાન દ્વારા આત્મતત્ત્વનો નિર્ણય કરવો એ તત્ત્વ – કથનનો સાર
છે. વિસ્તાર રુચિવાળા શિષ્યોને લક્ષમાં રાખી આચાર્યે જે ભેદ – પ્રભેદથી કથન કર્યું છે એ
બધો તેનો (તે તત્ત્વ – સંગ્રહનો) જ વિસ્તાર છે. ટીકાકાર તેને અભિનંદે છે – સહર્ષ સ્વીકારે
છે. (૫૦).
આચાર્ય, શાસ્ત્રના અધ્યયનનું સાક્ષાત્ તથા પરંપરાએ પ્રાપ્ત થતા ફળનું પ્રતિપાદન
કરે છેઃ —
(વસંતતિલકા)
ઇષ્ટોપદેશ મતિમાન ભણી સુરીતે,
માનાપમાન તુ સહે નિજ સામ્યભાવે,
वयमभिनन्दाम इति भावः ।।
आचार्यः शास्त्राध्ययनस्य साक्षात्पारम्पर्येण च फलं प्रतिपादयति : —
इष्टोपदेशमिति सम्यगधीत्य धीमान्,
मानापमानसमतां स्वमताद् वितन्य ।
‘जीव जुदा है और पुद्गल जुदा है’ समझानेके लिए ही कहा गया है । जो विस्तार किया
है । उसको भी हम श्रद्धाकी दृष्टिसे देखते हैं ।।५०।।
आचार्य शास्त्रके अध्ययन करनेका साक्षात् अथवा परम्परासे होनेवाले फलको
बतलाते हैं —
इष्टरूप उपदेशको, पढ़े सुबुद्धि भव्य ।
मान अमानमें साम्यता, निज मनसे कर्तव्य ।।