૧૩૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ઉપાદેય તત્ત્વોને સંક્ષેપમાં પણ બુદ્ધિમાનના હૃદયમાં ઉતારવા શક્ય છે — એવો ભાવ છે.
જીવ – પુદ્ગલ બે ભિન્ન છે, એ જ તત્ત્વનો સાર,
અન્ય કાંઈ વ્યાખ્યાન જે, તે તેનો વિસ્તાર. ૫૦
અન્વયાર્થ : — [जीवः अन्यः ] જીવ ભિન્ન છે અને [पुद्गलः च अन्यः ] પુદ્ગલ
ભિન્ન છે; [इति असौ तत्त्वसंग्रहः ] આટલો જ તત્ત્વ કથનનો સાર છે. [यत् अन्यत् किंचित्
उच्यते ] (એના સિવાય) બીજું જે કંઈ કહેવાય છે, [स तस्य एव विस्तरः अस्तु ] તે એનો
જ વિસ્તાર છે.
ટીકા : — જીવ, શરીરાદિથી ભિન્ન છે અને શરીરાદિ જીવથી ભિન્ન છે, આટલું
જ વિધાન કરવું (કથન કરવું) તે આત્મતત્ત્વનો ભૂતાર્થ – સત્યાર્થનો સંગ્રહ છે અર્થાત્
સંપૂર્ણપણે (તેનું) ગ્રહણ – નિર્ણય છે. આ તત્ત્વસંગ્રહથી અતિરિક્ત (એના સિવાય) જે કંઈ
ભેદ – પ્રભેદાદિ છે તે આચાર્યે જે કહ્યું છે તેનો જ વિસ્તાર રુચિવાળા શિષ્યની અપેક્ષાએ
निवेशयितुं शक्यत्वादितिभावः ।
जीवोऽन्यः पुद्गलश्चान्य इत्यसौ तत्त्वसंग्रहः ।
यदन्यदुच्यते किंचित्सोऽस्तु तस्यैव विस्तरः ।।५०।।
टीका — जीवो देहादेर्भिन्नो देहादिश्च जीवाद्भिन्न इतीयानेव असौ विधीयते आत्मनस्तत्त्वस्य
भूतार्थस्य संग्रहः सामस्त्येन ग्रहणं निर्णयः स्यात् । यत्पुनरितस्तत्त्वसंग्रहादन्यदतिरिक्त
किंचिद्भेदप्रभेदादिकं विस्तररुचिशिष्यापेक्षयाचार्यैरुच्यते । स तस्यैव विस्तरो ब्यासोऽस्तु तमपि
जीव जुदा पुद्गल जुदा, यही तत्त्वका सार ।
अन्य कछू व्याख्यान जो, याहीका विसतार ।।५०।।
अर्थ — ‘जीव जुदा है, पुद्गल जुदा है,’ बस इतना ही तत्त्वके कथनका सार है,
इसीमें सब कुछ आ गया। इसके सिवाय जो कुछ भी कहा जाता है, वह सब इसीका
विस्तार है।
विशब्दार्थ — ‘जीव’ शरीरादिकसे भिन्न है, ‘शरीरादिक’ जीवसे भिन्न है’ बस
इतना ही कहना है कि सत्यार्थ आत्मरूप तत्त्वका सम्पूर्णरूपसे ग्रहण (निर्णय) हो जाय ।
और जो कुछ इस तत्त्व-संग्रहके सिवाय भेद-प्रभेद आदिक विस्तारमें सुननेकी रुचि-इच्छा
रखनेवाले शिष्योंके लिए आचार्योंने कहा है, वह सब इसीका विस्तार है । इसी एक बातको