કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩૭
અવિદ્યાને દૂર કરવાવાળી, વિભ્રમનો નાશ કરવાવાળી, મહાવિપુલ, ઇન્દ્રાદિને પૂજનીય – એવી
જ્યોતિ છે. મુમુક્ષુઓએ તે વિષયમાં ગુરુ આદિ પાસેથી પૂછતાછ કરી લેવી જોઈએ, તેની
જ વાંચ્છા કરવી જોઈએ, તેની જ અભિલાષા કરવી જોઈએ, તેને જ જોવી જોઈએ અને
તેનો જ અનુભવ કરવો જોઈએ.
ભાવાર્થ : — જ્ઞાનમય જ્યોતિ અજ્ઞાન – વિનાશક છે, સ્વ – પર પ્રકાશક છે, ઉત્કૃષ્ટ છે
અને ઇન્દ્રોને – પણ પૂજ્ય છે. માટે મોક્ષના અભિલાષી જીવોએ પ્રતિસમય તેનો જ વિચાર
કરવો, તે સંબંધી જ ગુરુ વગેરેને પૂછતાછ કરવી, નિરંતર તેની જ અભિલાષા કરવી અને
તેનો જ અનુભવ કરવો.
સમાધિતંત્ર શ્લોક ૫૩માં કહ્યું છે કેઃ —
‘યોગીએ આત્મજ્યોતિની જ વાત કરવી બીજાઓને તે સંબંધી જ પૂછવું, તેની જ
ઇચ્છા કરવી અને તેમાં જ લીન થવું, જેથી તે અવિદ્યાનો ત્યાગ કરી જ્ઞાનમય સ્વભાવ પ્રાપ્ત
કરે*’. ૪૯
આ રીતે સમજાવીને – વિસ્તારથી સમજાવીને, આચાર્ય હવે કહેલા અર્થ – તત્ત્વને પરમ
કરુણાથી સંક્ષેપમાં કહી શિષ્યના મનમાં ઠસાવવાની ઇચ્છાથી કહે છે —
બહુ કહેવાથી શું? હે સુમતે – સારી બુદ્ધિવાળા! બહુ બોલવાથી શું? કારણ કે હેય –
महत् विपुलं इन्द्रादीनां पूज्यं वा ज्योतिः प्रष्टव्यं मुमुक्षुभिर्गुर्वादिभ्योऽनुयोक्तव्यम् । तथा तदेव
एष्टव्यं अभिलषणीयं तदेव च द्रष्टव्यमनुभवनीयम् ।
एवं व्युत्पाद्य विस्तरतो व्युत्पाद्य उक्तार्थतत्त्वं परमकरुणया संगृह्य तन्मनसि
संस्थापयितुकामः सूरिरिदमाह —
किं बहुनेति ? हे सुमते ! किं कार्यं बहुनोक्तेन हेयोपादेयतत्त्वयोः संक्षेपेणापि प्राज्ञचेतसि
स्वार्थको प्रकाशन करनेवाली, अथवा इन्द्रादिकोंके द्वारा पूज्य ऐसी ज्योति है । मोक्षकी इच्छा
रखनेवालोंको चाहिये कि वे गुरु आदिकोंसे उसीके विषयमें पूछ-ताछ करें तथा उसीको
चाहें एवं उसीका अनुभव करें ।।४९।।
इस प्रकार शिष्यको विस्तारके साथ समझाकर आचार्य अब परम करुणासे उस
कहे हुए अर्थस्वरूपको संक्षेपके साथ शिष्यके मनमें बैठानेकी इच्छासे कहते हैं कि ‘‘हे
सुमते – अच्छी बुद्धिवाले ! बहुत कहनेसे क्या ? हेय-उपादेय तत्त्वोंको संक्षेपमें भी बुद्धिमानोंके
हृदयोंमें उतारा जा सकता है । उन्हें साररूपमें बतलाया जा सकता है ।’’
* तद् ब्रूयात्तत्परान् पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत् ।
येनाऽविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ।।५३।।