૧૩૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ભાવાર્થ : — જેમ અગ્નિ ઇન્ધનને બાળી નાખે છે તેમ આત્મામાં ઉત્પન્ન થયેલો
પરમાનંદ, કર્મ – સંતતિને (કર્મના સમૂહને) ભસ્મ કરી દે છે, આનંદમગ્ન યોગી પરીષહ –
ઉપસર્ગાદિનાં બાહ્ય દુઃખોમાં અચેતન રહેવાથી અર્થાત્ તેને તે દુઃખોનું અનુભવન નહિ
હોવાથી ખેદખિન્ન થતો નથી.
યોગીને આત્માની એકાગ્રતાથી – ધ્યાનથી – પ્રચુર (ઘણાં) કર્મોની નિર્જરા થાય છે અને
ધ્યાનાવસ્થામાં પરમાનંદનો એવો વચન અગોચર સ્વાદ આવે છે કે તેને તે સ્વાદમાં બાહ્ય
સંયોગોનું કાંઈપણ વેદન થતું નથી. ૪૮.
એમ છે તેથી.
જ્ઞાનમયી જ્યોતિર્મહા, વિભ્રમ નાશક જેહ,
પૂછે, ચાહે, અનુભવે, આત્માર્થી જન તેહ. ૪૯.
અન્વયાર્થ : — [अविद्याभिदुरं ] અવિદ્યાને દૂર કરવાવાળી [महत् परं ] મહાન્ ઉત્કૃષ્ટ
[ज्ञानमयं ज्योतिः ] જ્ઞાનમય જ્યોતિ છે; [मुमुक्षुभिः ] મુમુક્ષુઓએ [तत् प्रष्टव्यं ] તેના વિષયમાં
પૂછવું જોઈએ, [तत् एष्टव्यं ] તેની વાંચ્છા કરવી જોઈએ અને [तद् द्रष्टव्यम् ] તેનો અનુભવ
કરવો જોઈએ.
ટીકા : — તે આનંદ – સ્વભાવી, જ્ઞાનમયી, સ્વાર્થને પ્રકાશવાવાળી, મહાન્ ઉત્કૃષ્ટ
यस्मादेवं तस्मात् —
अविद्याभिदुरं ज्योतिः परं ज्ञानमयं महत् ।
तत्प्रष्टव्यं तदेष्टव्यं तद्द्रष्टव्यं मुमुक्षुभिः ।।४९।।
टीका — तदानन्दस्वभावं ज्ञानमयं स्वार्थावभासात्मकं परमुत्कृष्टमविद्याभिदुरं विभ्रमच्छेदकं
पूज्य अविद्या-दूर यह, ज्योति ज्ञानमय सार ।
मोक्षार्थी पूछो चहो, अनुभव करो विचार ।।४९।।
अर्थ — अविद्याको दूर करनेवाली महान् उत्कृष्ट ज्ञानमयी ज्योति है। सो मुमुक्षुओं
(मोक्षाभिलाषियों)को उसीके विषयमें पूछना चाहिये, उसीकी वांछा करनी चाहिये और उसे
ही अनुभवमें लाना चाहिये।
विशब्दार्थ — वह आनन्द स्वभावशाली, महान उत्कृष्ट, विभ्रमको नष्ट करनेवाली,