ઉપાદાનશક્તિથી જ પરમાત્મા બને છે.
વિશેષ
નિજ ઉપાદાનથી જ કાર્ય થાય છે. તે સંબંધમાં સમાધિતંત્ર શ્લોક (૯૯)ની ટીકામાં
ટીકાકાર લખે છે કે — ‘‘.....પરમાર્થે સ્વતઃ જ (પોતાની મેળે જ) — આત્માથી જ
(પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે) પણ ગુરુ આદિ બાહ્ય નિમિત્તો વડે નહિ...’’
પ્રસ્તુત શ્લોકમાં ‘स्वतः एव’ શબ્દો ઘણા અર્થસૂચક છે. તે બતાવે છે કે પરમાત્માની
પ્રાપ્તિ, પોતાનાથી જ પોતાનામાંથી જ પોતાના પુરુષાર્થથી જ થાય છે. તેમાં તીર્થંકર ભગવાન
આદિની દિવ્યધ્વનિ, ગુરુનો ઉપદેશાદિ બાહ્ય નિમિત્તો હોવા છતાં તે નિમિત્તોથી નિરપેક્ષપણે
પરમપદની પ્રાપ્તિ થાય છે.
નિમિત્ત હોવા છતાં, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે. વિકારી અને
અવિકારી પર્યાય સંબંધમાં જયધવલ પુસ્તક ૭માં કહ્યું છે કે —
वज्झकारणणिरवेक्खे वथ्थुपरिणामो।
વસ્તુનું પરિણામ બાહ્ય કારણોથી નિરપેક્ષ હોય છે.(પૃ. ૧૧૭ – પેરા ૨૪૪)
ઉપાદાન વસ્તુની સહજ શક્તિ છે અને નિમિત્ત તો સંયોગરૂપ કારણ છે. કાર્ય પોતાના
ઉપાદાનમાંથી જ થાય. તે વખતે તેને અનુકૂળ નિમિત્ત હોય જ. તેને શોધવાની યા તેને ભેગું
કરવાની વ્યગ્રતાની જરૂર હોય જ નહિ. ૨
પછી શિષ્ય કહે છે, ‘‘ભગવાન્! તો વ્રતાદિ નિરર્થક ઠરશે. જો સુદ્રવ્યાદિરૂપ સામગ્રી
હોતાં જ આ (સંસારી) આત્મા પોતાના આત્મસ્વરૂપને પ્રાપ્ત કરશે, તો વ્રતો એટલે
હિંસાવિરતિ જેની આદિમાં છે તે સમિતિ આદિ નિરર્થક-નિષ્ફળ બનશે, કારણ કે (આપના
કથનાનુસાર) વાંછિત સ્વાત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) સુદ્રવ્યાદિ – સમ્પત્તિની અપેક્ષા રાખે છે –
એવો અર્થ છે ( – અર્થાત્ સ્વદ્રવ્યાદિ સ્વચતુષ્ટયરૂપ સામગ્રીથી જ સ્વસ્વરૂપની ઉપલબ્ધિ થઈ
शंका — इस कथनको सुन शिष्य बोला कि भगवन् ! यदि अच्छे द्रव्य, क्षेत्र, काल,
भावरूप सामग्रीके मिलनेसे ही आत्मा स्व स्वरूपको प्राप्त कर लेता है, तब फि र व्रत समिति
कार्योपयोगित्वं द्रव्यादिस्वादीनां सम्पत्तिः संपूर्णता, तस्यां सत्याम् ।।२।।
अथ शिष्यः प्राह — तर्हि व्रतादीनामानर्थक्यमिति । भगवन् ! यदि सुद्रव्यादिसामग्रयां
सत्यामेवायमात्मा स्वात्मानमुपलप्स्यते तर्हि व्रतानि हिंसाविरत्यादीनि आदयो येषां समित्यादीनां
૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-