છાયા આતપ સ્થિત જો, જન પામે સુખ દુઃખ,
તેમ દેવપદ વ્રત થકી, અવ્રતે નારક દુઃખ. ૩.
અન્વયાર્થ : – [व्रतैः ] વ્રતો દ્વારા [दैव पदं ] દેવપદ પ્રાપ્ત કરવું [वरं ] સારું છે, [बत ]
પણ અરે [अव्रतैः ] અવ્રતો દ્વારા [नारकं पदं ] નરક-પદ પ્રાપ્ત કરવું [न वरं ] સારું નથી.
જેમ [छायातपस्थयोः ] છાયા અને તાપમાં બેસી [प्रतिपालयतोः ] (મિત્રની) રાહ જોનારા બંને
(પુરુષો)માં [महान् भेदः ] મોટો તફાવત છે, તેમ (વ્રત અને અવ્રતનું આચરણ કરનાર બંને
પુરુષોમાં મોટો તફાવત છે.)
ટીકા : – સારું હો. શું તે (સારું હો)? પદ-સ્થાન. કેવું (પદ)? દેવોનું પદ અર્થાત્
સ્વર્ગ, ક્યા હેતુઓ દ્વારા? વ્રતો દ્વારા, કારણ કે વ્રતાદિ વિષય સંબંધી રાગથી ઉત્પન્ન
પુણ્યોથી સ્વર્ગાદિપદરૂપ અભ્યુદયનો સંબંધ હોય છે, જે સકલ જનોમાં સુપ્રસિદ્ધ છે.
ત્યારે શિષ્યે આશંકા કરી કહ્યું, ‘‘અવ્રતો પણ તેવા પ્રકારનાં હશે?’’
★
वरं व्रतैः पदं दैवं नाव्रतैर्बत नारकम् ।
छायातपस्थयोर्भेदः प्रतिपालयतोर्महान् ।।३।।
टीका — वरं भवतु । किं तत् ? पदं । स्थानं । किं विशिष्टं ? दैवं देवानामिदं दैवं, स्वर्गः
कैर्हेतुभिर्व्रतादिविषयरागजनितपुण्यैः तेषां स्वर्गादिपदाभ्युदयनिबंधनत्वेन सकलजनसुप्रसिद्धत्वात् ।
तहर्यऽव्रतान्यपि तथाविधानि भविष्यन्तीत्याशंक्याह – नेत्यादि । न वरं भवति । किं तत् ? पदं ।
किंविशिष्टं ? नारकं नरकसंबंधि । कैः ? अव्रतैः हिंसादिपरिणामजनितपातकेः, बतेति खेदे कष्टे
वा । तर्हि व्रताव्रतनिमित्तयोरपि देवनारकपक्षयोः साम्यं भविष्यतीत्याशंकायां तयोर्महदन्तरमिति
दृष्टान्तेन प्रकटयन्नाह —
मित्र राह देखत खड़े, इक छाया इक धूप ।
व्रतपालनसे देवपद, अव्रत दुर्गति कूप ।।३।।
अर्थ — व्रतोंके द्वारा देव-पद प्राप्त करना अच्छा है, किन्तु अव्रतोंके द्वारा नरक-
पद प्राप्त करना अच्छा नहीं है । जैसे छाया और धूपमें बैठनेवालोंमें अन्तर पाया जाता
है, वैसे ही व्रत और अव्रतके आचरण व पालन करनेवालोंमें फर्क पाया जाता है ।
“वर वयतवेहि सग्गो मा दुक्खं होउ णिरइ इयरेहिं ।
छायातवट्टियाणं पउवालंताण गुरुभेयं ।।२५।।( – मोक्षपाहुडे)
૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-