૧૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इष्टानिष्टार्थानुभवानन्तरमुद्भूतः स्वसंवेद्य आभिमानिकः परिणामः । वासनैव, न
स्वाभाविकमात्मस्वरूपमित्यन्ययोगव्यवच्छेदार्थो मात्र इति, स्वयोगव्यवस्थापकश्चैव शब्दः ।
केषामेतदेवंभूतमस्तीत्याह — देहिनां — देह एवात्मत्वेन गृह्यमाणो अस्ति येषां ते देहिनो
बहिरात्मानस्तेषाम् । एतदेव समर्थयितुमाह — तथा हीत्यादि । उक्तार्थस्य दृष्टान्तेन समर्थनार्थस्तथा
हीति शब्द । उद्वेजयन्ति उद्वेगं कुर्वन्ति, न सुखयन्ति, के ते ? एते सुखजनकत्वेन लोके प्रतीता
भोगा रमणीयरमणीप्रमुखाः इन्द्रियार्थाः । क इव ? रोगा इव ज्वरादिव्याधयो यथा । कस्यां
सत्यामापाद – दुर्निवारवैरिप्रभृतिसंपादितदौर्मनस्य लक्षणायां विपदि । तथा चोक्तम् —
ऐसे कमनीय कामिनी आदिक भोग भी आपत्ति (दुर्निवार, शत्रु आदिके द्वारा की गई
बेचेनी)के समयमें रोगों (ज्वरादिक व्याधियों)की तरह प्राणियोंको आकुलता पैदा करनेवाले
होते हैं । यही बात सांसारिक प्राणियोंके सुख-दुःखके सम्बन्धमें है ।
મને ઉપકારક હોવાથી ઇષ્ટ છે અને અપકારક હોવાથી અનિષ્ટ છે’ એવા વિભ્રમથી ઉત્પન્ન
થયેલો સંસ્કાર તે વાસના છે. તે (વાસના) ઇષ્ટ – અનિષ્ટ પદાર્થોના અનુભવના અનન્તરે
ઉત્પન્ન થયેલો સ્વસંવેદ્ય અભિમાનયુક્ત પરિણામ છે. તે વાસના જ છે, સ્વાભાવિક
આત્મસ્વરૂપ નથી.
એમ અન્યના યોગનો વ્યવચ્છેદ (અભાવ) દર્શાવવાના અર્થમાં ‘मात्र’ શબ્દ છે અને
સ્વનો યોગ (સંબંધ) જણાવવાના અર્થમાં ‘एव’ શબ્દ છે.
(શિષ્યે) પૂછ્યું — આવું (સુખ – દુઃખ) કોને હોય છે? દેહધારીઓને અર્થાત્ દેહને
જ જેઓ આત્મા તરીકે ગ્રહણ કરે છે, તે દેહી બહિરાત્માઓ – તેમને (તેવી સુખ – દુઃખની
કલ્પના હોય છે).
આના જ સમર્થનમાં કહે છે — तथाहित्यादि ।
ઉક્ત અર્થના દ્રષ્ટાન્ત દ્વારા સમર્થન માટે ‘तथाहि’ શબ્દ છે.
ઉદ્વેલિત કરે છે, એટલે ઉદ્વેગ કરે છે – સુખી કરતા નથી. કોણ તે? ‘તે સુખ ઉત્પન્ન
કરે છે’ એમ લોકમાં પ્રતીત થયેલા (માનવામાં આવેલા) ભોગો – અર્થાત્ રમણીય સ્ત્રી આદિ
ઇન્દ્રિય – પદાર્થો. કોની માફક (ઉદ્વેગ કરે છે)? રોગોની માફક – જ્વરાદિ વ્યાધિઓની જેમ.
શું હોતાં? આપત્તિ આવી પડતાં – અર્થાત્ દુર્નિવાર શત્રુ આદિ દ્વારા કરવામાં આવેલી
ચિત્તક્ષોભ લક્ષણવાળી વિપત્તિ આવી પડતાં; તથા કહ્યું છે કે —