૫૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इस तरह आरम्भ, मध्य और अन्तमें क्लेश-तृष्णा एवं आसक्तिके कारणभूत इन
भोगोपभोगोंको कौन बुद्धिमान् इन्द्रियरूपी नलियोंसे अनुभवन करेगा ? कोई भी नहीं ।
यहाँ पर शिष्य शंका करता है कि तत्त्वज्ञानियोंने भोगोंको न भोगा हो यह बात
सुननेमें नहीं आती है । अर्थात् बड़े बड़े तत्त्वज्ञानियोंने भी भोगोंको भोगा है, यही प्रसिद्ध
है । तब ‘भोगोंको कौन बुद्धिमान-तत्त्वज्ञानी सेवन करेगा ?’ यह उपदेश कैसे मान्य किया
जाय ? इस बात पर कैसे श्रद्धान किया जाय ? आचार्य जवाब देते हैं — कि हमने उपर्युक्त
कथनके साथ ‘‘कामं अत्यर्थं०’’ आसक्तिके साथ रुचिपूर्वक यह भी विशेषण लगाया है ।
तात्पर्य यह है, कि चारित्रमोहके उदयसे भोगोंको छोड़नेके लिये असमर्थ होते हुए भी
तत्त्वज्ञानी पुरुष भोगोंको त्याज्य-छोड़ने योग्य समझते हुए ही सेवन करते हैं । और जिसका
मोहोदय मंद पड़ गया है, वह ज्ञान-वैराग्यकी भावनासे इन्द्रियोंको रोककर, इन्द्रियोंको
वशमें कर, शीघ्र ही अपने (आत्म) कार्य करनेके लिये कटिबद्ध-तैयार हो जाता है —
जैसा कि कहा गया है — ‘इदं फलमियं क्रिया०’’
બુદ્ધિમાન ભોગોને સેવશે (ભોગવશે’ — એવા ઉપદેશમાં કેવી રીતે શ્રદ્ધા કરાય? (અર્થાત્
એવો ઉપદેશ કેવી રીતે મનાય?......)
આચાર્ય કહે છે — (જ્ઞાની) ‘कामम्’ એટલે અતિશયપણે (આસક્તિપૂર્વક – રુચિપૂર્વક
તે સેવતો નથી) અહીં તાત્પર્ય એ છે કે —
ચારિત્રમોહના ઉદયથી ભોગોને છોડવા અસમર્થ હોવા છતાં, તત્ત્વજ્ઞાની ભોગોને
હેયરૂપે સમજીને (એટલે તેઓ છોડવા યોગ્ય છે એમ સમજીને) સેવે છે. જેનો મોહનો
ઉદય મંદ પડી ગયો છે, તેવો તે (જ્ઞાની) જ્ઞાન અને વૈરાગ્યની ભાવનાથી ઇન્દ્રિય – સમૂહને
વશ કરી (ઇન્દ્રિયો તરફના વલણને સંયમિત કરી) એકાએક (શીઘ્ર) આત્મકાર્ય માટે
ઉત્સાહિત થાય છે; તથા કહ્યું છે કે — ‘इदंफलमियं......’
‘આ ફલ છે, આ ક્રિયા છે, આ કરણ છે, આ ક્રમ છે, આ વ્યય (હાનિ – ખર્ચ)
છે, આ આનુષંગિક (ભોગોને અનુસરતું) ફલ છે, આ મારી દશા છે, આ મિત્ર છે, આ
શત્રુ છે, આ દેશ છે, આ કાલ છે — એ સર્વ વાતો ઉપર પૂરો ખ્યાલ રાખી બુદ્ધિમાન્
પુરુષ પ્રયત્ન કરે છે, પરંતુ બીજો (કોઈ મૂર્ખ) તેમ કરતો નથી.’
આચાર્ય ફરીથી કહે છે — ‘यदर्थमेतदेवंविधमिति’.
ભાવાર્થ : — આદિ, મધ્ય અને અંતમાં ભોગોપભોગ ક્લેશ, તૃષ્ણા અને આસક્તિના
કારણભૂત છે. ભોગ્ય વસ્તુઓને પ્રાપ્ત કરવામાં કૃષિ, નોકરી આદિ કારણોથી આરંભમાં