કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૫૩
तर्हि यथेष्टं भुक्त्वा तृप्तेषु तेषु तृष्णासंतापः शाम्यतीति सेव्यास्ते इत्याह । अन्ते
सुदुस्त्यजान् भुक्तिप्रान्ते त्यक्तुमशक्यान् । सुभुक्तेष्वपि तेषु मनोव्यतिषङ्गस्य दुर्निवारत्वात् ।
उक्तं च — (श्री चन्द्रप्रभकाव्ये)
‘‘दहनस्तृणकाष्ठसंचयैरपि तृप्येदुदधिर्नदीशतैः ।
न तु कामसुखैः पुमानहो बलवत्ता खलु कापि कर्मणः ।।
अपि च — किमपींदं विषयमयं विषमतिविषमं पुमानयं येन ।
प्रसभमनुभूय मनो भवे भवे नैव चेतयते ।।’’
पर अन्तमें छोड़े नहीं जा सकते, अर्थात् उनके खूब भोग लेने पर भी मनकी आसक्ति
नहीं हटती,’’ जैसा कि कहा भी है — ‘‘दहनस्तृणकाष्ठसंचयैरपि०’’
‘‘यद्यपि अग्नि, घास, लकड़ी आदिके ढेरसे तृप्त हो जाय । समुद्र, सैकड़ों नदियोंसे
तृप्त हो जाय, परंतु वह पुरुष इच्छित सुखोंसे कभी भी तृप्त नहीं होता । अहो ! कर्मोंकी
कोई ऐसी ही सामर्थ्य या जबर्दस्ती है ।’’ और भी कहा है : — ‘‘किमपीदं विषयमयं०’’
‘‘अहो ! यह विषयमयी विष कैसा गजबका विष है, कि जिसे जबर्दस्ती खाकर यह
मनुष्य, भव भवमें नहीं चेत पाता है ।’’
(આચાર્ય) કહે છે – અંતે તે છોડવા મુશ્કેલ છે અર્થાત્ ભોગવ્યા પછી તેઓ છોડવા
અશક્ય છે, કારણ કે તેમને સારી રીતે ભોગવવા છતાં, મનની આસક્તિ નિવારવી મુશ્કેલ
છે. કહ્યું છે કે — ‘दहन....’.
જોકે અગ્નિ, ઘાસ, લાકડાં આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય અને સમુદ્ર, સેંકડો
નદીઓથી તૃપ્ત થઈ જાય, પરંતુ પુરુષ ઇચ્છિત સુખોથી તૃપ્ત થતો નથી. અહો? કર્મની
એવી કોઈ (વિચિત્ર) બળજબરાઈ (બલવાનપણું) છે!’
વળી, કહ્યું છે કે — ‘किमपीदं......’
‘અહો! આ વિષયમયી વિષ કેવું અતિ વિષમ (ભયંકર) છે, કે જેથી આ પુરુષ
તેનો ભવ ભવમાં અત્યંત અનુભવ કરવા છતાં (વિષય સુખના અનુભવથી ઉત્પન્ન થતાં
દુઃખોને અનુભવવા છતાં) તેનું મન ચેતતું જ નથી’
શિષ્ય પૂછે છે — તત્ત્વજ્ઞાનીઓએ પણ ભોગો ન ભોગવ્યા હોય, એમ સાંભળવામાં
આવ્યું નથી (અર્થાત્ તત્ત્વજ્ઞાનીઓ પણ ભોગો ભોગવે છે એ જાણીતું છે); તો ‘કોણ