૫૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कथं भूतान्, तापकान् देहेन्द्रियमनः क्लेशहेतून् । क्व ? आरम्भे उत्पत्त्युपक्रमे ।
अन्नादिभोग्यद्रव्य – संपादनस्य कृष्यादिक्लेश – बहुलतायाः सर्वजनसुप्रसिद्धत्वात् । तर्हि भुज्यमानाः
कामाः सुखहेतवः सन्तीतिसेव्यास्ते इत्याह, प्राप्तावित्यादि । प्राप्तौ इन्द्रियेण सम्बन्धे सति अतृप्तेः
सुतृष्णायाः प्रतिपादकान् दायकान् ।
उक्तं च [ज्ञानार्णवे २० – ३० ] —
‘‘अपिं संकल्पिताः कामाः संभवन्ति यथा यथा ।
तथा तथा मनुष्याणां तृष्णा विश्वं विसर्पति ।।’’
क्लेश हुआ करते हैं । कदाचित् यह कहो कि भोगे जा रहे भोगोपभोग तो सुखके कारण
होते हैं ! इसके लिये यह कहना है कि इन्द्रियोंके द्वारा सम्बन्ध होने पर वे अतृप्ति यानी
बढ़ी हुई तृष्णाके कारण होते हैं, जैसा कि कहा गया है : — ‘‘अपि संकल्पिता; कामाः०’’
‘‘ज्यों ज्यों संकल्पित किए हुए भोगोपभोग, प्राप्त होते जाते हैं, त्यों त्यों मनुष्योंकी
तृष्णा बढ़ती हुई सारे लोकमें फै लती जाती है । मनुष्य चाहता है, कि अमुक मिले । उसके
मिल जाने पर आगे बढ़ता है, कि अमुक और मिल जाय । उसके भी मिल जाने पर
मनुष्यकी तृष्णा विश्वके समस्त ही पदाथोंको चाहने लग जाती है कि वे सब ही मुझे मिल
जाएँ । परंतु यदि यथेष्ट भोगोपभोगोंको भोगकर तृप्त हो जाय तब तो तृष्णारूपी सन्ताप
ठण्डा पड़ जाएगा ! इसलिए वे सेवन करने योग्य हैं । आचार्य कहते हैं कि वे भोग लेने
કેવા (ભોગોપભોગોને)? સંતાપ કરનાર અર્થાત્ દેહ, ઇન્દ્રિયો અને મનને ક્લેશના
કારણરૂપ. ક્યારે? આરંભમાં – ઉત્પત્તિના ક્રમમાં, કારણ કે અન્નાદિ ભોગ્ય દ્રવ્ય (વસ્તુ)
સંપાદન કરવામાં ખેતી આદિ સંબંધી બહુ ક્લેશ રહે છે એ સર્વ જનોમાં સુપ્રસિદ્ધ છે.
ત્યારે કહે છે કે ભોગવવામાં આવતા ભોગો તો સુખનું કારણ છે, તેથી તે સેવવા યોગ્ય
છે. તો (જવાબમાં) કહે છે કે — प्राप्तावित्यादि – પ્રાપ્તિ સમયે એટલે ઇન્દ્રિયો સાથે સંબંધ થતાં
તે (ભોગો) અતૃપ્તિ કરનાર અર્થાત્ બહુ તૃષ્ણા ઉત્પન્ન કરનાર છે. કહ્યું છે કે — ‘अपि
संकल्पिताः’
‘જેમ જેમ સંકલ્પિત (કલ્પેલા) ભોગોપભોગ પ્રાપ્ત થાય છે, તેમ તેમ મનુષ્યોની
તૃષ્ણા (વધી જઈ) બધા વિશ્વમાં ફેલાઈ જાય છે.’
(શિષ્ય) કહે છે – ત્યારે ઇચ્છા પ્રમાણે તે (ભોગોપભોગને) ભોગવીને તૃપ્ત થતાં,
તૃષ્ણારૂપી સંતાપ શમી જશે. તેથી તે સેવવા યોગ્ય છે.