કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૫૧
आरम्भे तापकान्प्राप्तावतृप्तिप्रतिपादकान् ।
अन्ते सुदुस्त्यजान् कामान् कामं कः सेवते सुधी ।।१७।।
टीका — को, न कश्चित् सुधीर्विद्वान् सेवते इन्द्रियप्रणालिकयानुभवति । कान्
भोगोपभोगान् ।
उक्तं च —
‘‘तदात्त्वे सुखसंज्ञेषु भोगेष्वज्ञोऽनुरज्यते ।
हितमेवानुरुध्यन्ते प्रपरीक्ष्य परीक्षकाः ।।’’
भोगार्जन दुःखद महा, भोगत तृष्णा बाढ़ ।
अंत त्यजत गुरु कष्ट हो, को बुध भोगत गाढ़ ।।१७।।
अर्थ — आरंभमें संतापके कारण और प्राप्त होने पर अतृप्तिके करनेवाले तथा अन्तमें
जो बड़ी मुश्किलोंसे भी छोड़े नहीं जा सकते, ऐसे भोगोपभोगोंको कौन विद्वान् — समझदार-
ज्यादती व आसक्तिके साथ सेवन करेगा ?
विशदार्थ — भोगोपभोग कमाये जानेके समय, शरीर इन्द्रिय और मनको क्लेश
पहुँचानेका कारण होते हैं । यह सभी जन जानते हैं कि गेहूँ, चना, जौ आदि अन्नादिक
भोग्य द्रव्योंके पैदा करनेके लिये खेती करनेमें एड़ीसे चोटी तक पसीना बहाना आदि दुःसह
ભોગાર્જન દુઃખદ મહા, પામ્યે તૃષ્ણા અમાપ,
ત્યાગ – સમય અતિ કષ્ટ જ્યાં, કો સેવે ધીમાન? ૧૭.
અન્વયાર્થ : — [आरम्भे ] આરંભમાં [तापकान् ] સંતાપ કરનાર, [प्राप्तौ अतृप्ति-
प्रतिपादकान् ] પ્રાપ્ત થતાં અતૃપ્તિ કરનાર અને [अन्ते सुदुस्त्यजान् ] અંતમાં મહા મુશ્કેલીથી
પણ છોડી ન શકાય તેવા [कामान् ] ભોગોપભોગોને [कः सुधीः ] કોણ બુદ્ધિશાળી [कामं ]
આસક્તિથી [सेवते ] સેવશે?
ટીકા : — કોણ? કોઈ બુદ્ધિશાળી – વિદ્વાન્ સેવશે નહિ અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા
ભોગવશે નહિ. કોને? ભોગોપભોગોને. કહ્યું છે કે — ‘तदात्त्वेसुखसंज्ञेषु........’
તે વખતે સુખ નામથી ઓળખાતા ભોગોમાં અજ્ઞાની (હેય – ઉપાદેયનો વિવેક નહિ
કરનાર) અનુરાગ કરે છે, પરંતુ પરીક્ષાપ્રધાની જનો બરાબર પરીક્ષા કરીને હિતને જ
અનુસરે છે (જેનાથી હિત થાય તેનું જ અનુસરણ કરે છે).’