૫૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पुनराह शिष्यः ‘भोगोपभोगायेति ।’ भगवन् ! यद्येवं धनार्जनस्य पापप्रायतया
दुःखहेतुत्वात् धनं निन्द्यं, तर्हि धनं विना सुखहेतोर्भोगोपभोगस्यासंभवात्तदर्थं स्यादिति प्रशस्यं
भविष्यति । भोगो भोजनताम्बूलादिः । उपभोगो वस्तु कामिन्यादिः । भोगोश्चोपभोगाश्च
भोगोपभोगं तस्मै । अत्राह गुरुः । तदपि नेति न केवलं पुण्यहेतुतया धनं प्रशस्यमिति यत्त्वयोक्तं
तदुक्तरीत्या न स्यात् । किं तर्हि ? भोगोपभोगार्थं धनं तत्साधनं प्रशस्यमिति । यत्त्वया संप्रत्युच्यते
तदपि न स्यात् । कुत इति चेत्, यतः ।
उत्थानिका — फि र शिष्य कहता है कि भगवन् ! धनके कमानेमें यदि ज्यादातर पाप
होता है, और दुःखका कारण होनेसे धन निंद्य है, तो धनके बिना भोग और उपभोग भी
नहीं हो सकते, इसलिए उनके लिए धन होना ही चाहिए, और इस तरह धन प्रशंसनीय
माना जाना चाहिए । इस विषयमें आचार्य कहते हैं कि ‘यह बात भी नहीं है’ अर्थात् ‘पुण्यका
कारण होनेसे धन प्रशंसनीय है,’ यह जो तुमने कहा था, सो वैसा ख्याल कर धन कमाना
उचित नहीं, यह पहिले ही बताया जा चुका है । ‘भोग और उपभोगके लिए धन साधन है,’
यह जो तुम कह रहे हो, सो भी बात नहीं है, यदि कहो क्यों ? तो उसके लिये कहते हैं : —
પણ તેના જેવો જ મૂર્ખ છે, કારણ કે તે એમ સમજે છે કે ધનોપાર્જનમાં જે પાપ થશે તે
દાનાદિથી ઉપાર્જિત પુણ્યથી નાશ પામશે, પણ આ એનો ભ્રમ છે.
જેમ વર્ષાૠતુમાં નદીઓ મેલા પાણીથી જ ઉભરાય છે, તેમ પાપભાવી ધનનું ઉપાર્જન
થાય છે. માટે ધનોપાર્જન કરવાનો પાપભાવ કરવો અને પછી તે ધનને પુણ્યોપાર્જન માટે
પૂજા – પાત્રદાનાદિ શુભકાર્યમાં ‘હું તે ખર્ચીશ’ એવો અજ્ઞાનભાવ કરવો મૂઢતા છે. ૧૬.
શિષ્ય ફરીથી કહે છે – ‘ભોગ અને ઉપભોગને માટે’ હે ભગવન્! જો એ રીતે
ધનોપાર્જનમાં પ્રાયઃ પાપ હોય, ધન દુઃખનું કારણ હોય અને તેથી તે નિંદ્ય હોય, તો ધન
વિના સુખના કારણરૂપ ભોગ – ઉપભોગ અસંભવિત બને; તેથી તે (ભોગ – ઉપભોગ) માટે
ધન હોય તો તે પ્રશંસનીય છે.
ભોજન, તામ્બુલ આદિ તે ભોગ છે અને વસ્તુ, સ્ત્રી આદિ ઉપભોગ છે. ભોગ
અને ઉપભોગ – તે ભોગોપભોગ – તે માટે (ધન હોવું યોગ્ય છે, એમ શિષ્યની દલીલ છે).
અહીં, આચાર્ય કહે છે – તે વાત પણ નથી. ‘પુણ્યના કારણે ધન પ્રશંસનીય છે – એમ
જે તેં કહ્યું તે રીતે (પ્રશંસનીય) હોઈ શકે નહિ. વળી ભોગ – ઉપભોગ માટે તેનું (ધનનું)
સાધન પ્રશંસનીય છે, એમ જે તેં હમણાં કહ્યું તે પણ કેમ બની શકે? જો તું કહે, ‘કેમ?’
તો કારણ એ છે કેઃ —