કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૪૯
तथा पापेन धनमुपार्ज्य पात्रदानादिपुण्येन क्षपयिष्यामीति धनार्जने प्रवर्तमानोऽपि । न च
शुद्धवृत्त्या कस्यापि धनार्जनं संभवति ।
तथा चोक्तम् [आत्मानुशासने ] —
‘‘शुद्धैर्धनैर्विवर्धन्ते सतामपि न संपदः ।
नहि स्वच्छाम्बुभिः पूर्णाः कदाचिदपि सिंधवः ।।’’
लगा हुआ व्यक्ति भी समझना चाहिए । संस्कृतटीकामें यह भी लिखा हुआ है कि, चक्रवर्ती
आदिकोंकी तरह जिसको बिना यत्न किये हुए धनकी प्राप्ति हो जाय, तो वह उस धनसे
कल्याणके लिये पात्रदानादिक करे तो करे ।
फि र किसीको भी धनका उपार्जन, शुद्ध वृत्तिसे हो भी नहीं सकता, जैसा कि
श्रीगुणभद्राचार्यने आत्मानुशासनमें कहा है — ‘‘शुद्धैर्धनैर्विवर्धन्ते०’’
अर्थ — ‘‘सत्पुरुषोंकी सम्पत्तियाँ, शुद्ध ही शुद्ध धनसे बढ़ती हैं, यह बात नहीं है ।
देखो, नदियाँ स्वच्छ जलसेही परिपूर्ण नहीं हुआ करती हैं । वर्षामें गँदे पानीसे भी भरी
रहती हैं’’ ।।१६।।
ધનોપાર્જિત કરી પાત્રદાનાદિના પુણ્યથી તેનો (પાપનો) નાશ કરીશ, એમ સમજી ધન
કમાવાની પ્રવૃત્તિ કરનાર મનુષ્ય પણ તેવો છે (અવિચારી છે). કોઈને પણ શુદ્ધ વૃત્તિથી
(દાનતથી) ધનોપાર્જન સંભવતું નથી.
વળી, ‘આત્માનુશાસન’માં કહ્યું છે કે —
સત્પુરુષોની સમ્પત્તિ શુદ્ધ ધનથી (ન્યાયોપાર્જિત ધનથી) વધતી નથી. નદીઓમાં કદી
પણ સ્વચ્છ પાણીનું પૂર આવતું નથી. (અર્થાત્ તે વર્ષાૠતુમાં મેલા પાણીથી જ ભરપૂર
રહે છે) (જેમ વર્ષાૠતુમાં નદીઓમાં મેલા પાણીનું પૂર આવે છે, તેમ અન્યાયથી ઉપાર્જિત
ધનથી ધનમાં ઘણો વધારો થાય છે).
ભાવાર્થ : — ‘પૂજા – પાત્રદાનાદિમાં ધન ખર્ચ કરવાથી નવીન પુણ્યથી પ્રાપ્તિ થશે
અને પૂર્વોપાર્જિત પાપનો ક્ષય થશે’ — એમ સમજી ધનહીન માણસ દાન માટે નોકરી, ખેતી
આદિ કાર્ય કરી ધન કમાય છે. (ધન કમાવાનો ભાવ સ્વયં પાપભાવ છે.) તે માણસ, ‘સ્નાન
કરી લઈશ’ એમ સમજી પોતાના શરીર ઉપર કાદવ ચોપડનાર મૂર્ખ માણસ જેવો છે.
જેમ કોઈ માણસ પોતાના નિર્મળ શરીર ઉપર કાદવ ચોપડી પછી સ્નાન કરે તો
તે મૂર્ખ ગણાય છે, તેમ કોઈ માણસ ધન કમાઈ તે ધન દાનાદિમાં ખર્ચ કરે તો તે માણસ