૫૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा चोक्तम्
‘इदं फलमियं क्रिया करणमेतदेष क्रमो, व्ययोयमनुषङ्गजं फलमिदं दशेयं मम । अयं
सुहृदयं द्विषन् प्रयतदेशकालाविमाविति प्रतिवितर्कयन् प्रयतते बुधो नेतरः ।
किंच ‘यदर्थमेतदेवंविधमिति ।’ भद्र ! यत्कायलक्षणं वस्तुसंतापाद्युपेतं कर्तुकामेन भोगाः
प्रार्थ्यन्ते तद्द्वक्ष्यमाणलक्षणमित्यर्थः । स एवंविध इति पाठः । तद्यथा —
भवन्ति प्राप्त यत्सङ्गमशुचीनि शुचीन्यपि ।
स कायः संततापायस्तदर्थं प्रार्थना वृथा ।।१८।।
उत्थानिका — आचार्य फि र और भी कहते हैं कि जिस (काय) के लिए सब
कुछ (भोगोपभोगादि) किया जाता है वह (काय) तो महा अपवित्र है, जैसा कि आगे बताया
जाता है —
शुचि पदार्थ भी संग ते, महा अशुचि हो जाँय ।
विघ्न करण नित काय हित, भोगेच्छा विफलाय ।।१८।।
अर्थ — जिसके सम्बन्धको पाकर-जिसके साथ भिड़कर पवित्र भी पदार्थ अपवित्र
हो जाते हैं, वह शरीर हमेशा अपायों, उपद्रवों, झंझटों, विघ्नों एवं विनाशों कर सहित
है, अतः उसको भोगोपभोगोंको चाहना व्यर्थ है !
ભોગવવાની ક્રિયા વખતે પણ તેનું જ્ઞાનરૂપ પરિણમન છૂટતું નથી. અસ્થિરતાને લીધે જે
રાગ દેખાય છે, તેનો અભિપ્રાયમાં તેને નિષેધ છે. ૧૭
આચાર્ય ફરીથી કહે છે — વળી, જેના માટે તે છે તે આ પ્રકારે છે — અર્થાત્ ‘ભદ્ર!
જે શરીરના માટે તું (અનેક) દુઃખો વેઠી (ભોગોપભોગની) વસ્તુઓ પ્રાપ્ત કરવા ઇચ્છે,
તેનું લક્ષણ (સ્વરૂપ) આગળ બતાવવામાં આવે છે, એવો અર્થ છે તે આ પ્રમાણે છેઃ —
શુચિ પદાર્થ જસ સંગથી, મહા અશુચિ થઈ જાય,
વિઘ્નરૂપ તસ કાય હિય, ઇચ્છા વ્યર્થ જણાય. ૧૮.
અન્વયાર્થ : — [यत्संगं ] જેનો સંગ [प्राप्य ] પામી [शुचीनि अपि ] પવિત્ર પદાર્થો
પણ [अशुचीनि ] અપવિત્ર [भवन्ति ] થઈ જાય છે, [सः कायः ] તે શરીર [सततापायः ] હંમેશાં
બાધાઓ (ઉપદ્રવ) સહિત છે; તેથી [तदर्थं ] તેના માટે [प्रार्थना ] (ભોગોપભોગની) પ્રાર્થના
(આકાંક્ષા) કરવી [वृथा ] વ્યર્થ છે.