કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૬૯
उक्तं च [तत्त्वानुशासने ] —
स्वपरज्ञप्तिरूपत्वात् न तस्य करणान्तरम् ।
ततश्चिन्तां परित्यज्य स्वसंवित्यैव वेद्यताम् ।।१६२।।
क्व तिष्ठन्तमित्याह, आत्मनि स्थितं, वस्तुतः सर्वभावानां स्वरूपमात्राधारत्वात् । किं
कृत्वा ? संयम्य रूपादिभ्यो व्यावृत्य । किं ? करणग्रामं चक्षुरादीन्द्रियगणम् । केनोपायेन ?
एकाग्रत्वेन एकं विवक्षितमात्मानं तद् द्रव्यं पर्यायो वा अग्रं प्राधान्येनालम्बनं विषयो यस्य अथवा
प्रत्यक्ष ज्ञानसे ही ध्यावे, कारण कि स्वयं आत्मामें ही उसकी ज्ञप्ति (ज्ञान) होती है । उस
ज्ञप्तिमें और कोई करणान्तर नहीं होते । जैसा कि तत्त्वानुशासनमें कहा है —
‘‘स्वपरज्ञप्तिरूपत्वात्०’’
‘‘वह आत्मा स्वपर-प्रतिभासस्वरूप है । वह स्वयं ही स्वयंको जानता है, और परको
भी जानता है । उसमें उससे भिन्न अन्य करणोंकी आवश्यकता नहीं है । इसलिए चिन्ताको
छोड़कर स्वसंवित्ति-स्वसंवेदनके द्वारा ही उसे जानो, जो कि खुदमें ही स्थित है । कारण
कि परमार्थसे सभी पदार्थ स्वरूपमें ही रहा करते हैं । इसके लिए उचित है कि मनको
एकाग्र कर चक्षु आदिक इन्द्रियोंकी अपने-अपने विषयों (रूप आदिकों)से व्यावृत्ति करे ।’’
यहाँ पर संस्कृतटीकाकार पंडित आशाधरजीने ‘एकाग्र’ शब्दके दो अर्थ प्रदर्शित किये हैं ।
(ધ્યાવવો જોઈએ), કારણ કે તે જ્ઞપ્તિમાં બીજા કરણ (સાધન)નો અભાવ છે. (સ્વયં આત્મા
જ જ્ઞપ્તિનું સાધન છે.)
‘तत्त्वानुशासन’ — શ્લોક ૧૬૨માં કહ્યું છે કેઃ —
‘તે આત્મા સ્વ – પર જ્ઞપ્તિરૂપ હોવાથી (અર્થાત્ તે સ્વયં સ્વને અને પરને પણ
જાણતો હોવાથી તેને (તેનાથી ભિન્ન) અન્ય કરણનો (સાધનનો) અભાવ છે. માટે ચિંતાને
છોડી સ્વસંવિત્તિ (એટલે સ્વસંવેદન) દ્વારા જ તેને જાણવો જોઈએ.’
(શિષ્યે) પૂછ્યું — ક્યાં રહેલા (આત્માને)? આત્મામાં સ્થિત (થયેલાને), કારણ કે
વસ્તુતઃ (વાસ્તવિક રીતે) સર્વ પદાર્થોને સ્વરૂપમાત્ર જ આધાર છે (અર્થાત્ સર્વ પદાર્થો
પોતપોતાના સ્વરૂપમાં જ સ્થિત હોય છે). શું કરીને? રૂપાદિ (વિષયો)થી રોકીને (સંયમિત
કરીને) અર્થાત્ પાછી વાળીને. કોને? ઇન્દ્રિયોના સમૂહને – એટલે ચક્ષુ આદિ ઇન્દ્રિય – ગણને.
કયા ઉપાયથી? એકાગ્રપણાથી — અર્થાત્ એક એટલે વિવક્ષિત આત્મા તે દ્રવ્ય વા પર્યાય –
તે અગ્ર એટલે પ્રધાનપણે અવલંબનભૂત વિષય છે, જેનો — તે એકાગ્ર;