૬૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गुरुराह —
संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः ।
आत्मानमात्मवान्न् ध्यायेदात्मनैवात्मनि स्थितम् ।।२२।।
टीका — ध्यायेत् । भावयेत् कोऽसौ ? आत्मवान् गुप्तेन्द्रियमना ध्वस्तस्वायत्तवृतिर्वा ।
कं ? आत्मानं यथोक्तस्वभावं पुरुषम् । केन ? आत्मनैव स्वसंवेदनरूपेण स्वेनैव तज्ज्ञप्तौ
करणान्तराभावात् ।
आचार्य कहते हैं —
मनको कर एकाग्र, सब इन्द्रियविषय मिटाय ।
आतमज्ञानी आत्ममें, निजको निजसे ध्याय ।।२२।।
अर्थ — मनकी एकाग्रतासे इन्द्रियोंको वशमें कर ध्वस्त-नष्ट कर दी है, स्वच्छन्द
वृत्ति जिसने ऐसा पुरुष अपनेमें ही स्थित आत्माको अपने ही द्वारा ध्यावे ।
विशदार्थ — जिसने इन्द्रिय और मनको रोक लिया है अथवा जिसने इन्द्रिय और
मनकी उच्छृंखला एवं स्वैराचाररूप प्रवृत्तिको ध्वस्त कर दिया है, ऐसा आत्मा जिसका
स्वरूप पहिले (नं० २१ के श्लोकमें) बता आये हैं, आत्माको आत्मासे ही यानी स्वसंवेदनरूप
આચાર્ય કહે છેઃ —
ઇન્દ્રિય – વિષયો નિગ્રહી, મન એકાગ્ર લગાય,
આત્મામાં સ્થિત આત્મને, જ્ઞાની નિજથી ધ્યાય. ૨૨
અન્વયાર્થ : — [चेतसः ] (ભાવ) મનની [एकाग्रत्वेन ] એકાગ્રતાથી [करणग्रामं ]
ઇન્દ્રિયોના સમૂહને [संयम्य ] વશ કરી [आत्मवान् ] આત્મવાન્ પુરુષે [आत्मनि ] પોતાનામાં
(આત્મામાં) [स्थितं ] સ્થિત [आत्मानं ] આત્માને [आत्मना एव ] આત્મા દ્વારા જ [ध्यायेत् ]
ધ્યાવો જોઈએ.
ટીકા : — ધ્યાવવો જોઈએ – ભાવવો જોઈએ. કોણે? આત્મવાન્ (પુરુષે) અર્થાત્
જેણે ઇન્દ્રિયો અને મનને ગોપવેલ છે. (સંયમમાં રાખેલ છે) અથવા જેણે ઇન્દ્રિયો અને
મનની સ્વૈરાચારરૂપ (સ્વચ્છંદ) પ્રવૃત્તિનો નાશ કરી દીધો છે એવા આત્માએ. કોને
(ધ્યાવવો)? આત્માને એટલે જેનો સ્વભાવ પહેલાં (શ્લોક ૨૧માં) બતાવ્યો છે તેવા પુરુષને
(આત્માને); શા વડે? આત્મા વડે જ અર્થાત્ સ્વસંવેદનરૂપ પોતાથી જ (પ્રત્યક્ષ જ્ઞાનથી જ)