Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


Page 78 of 146
PDF/HTML Page 92 of 160

 

background image
૭૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कथमपि सम्भवतीत्यर्थः यदा खल्वात्मैव ध्यानं ध्येयं च स्यात्तदा सर्वात्मनाप्यात्मनः परद्रव्याद्
व्यावृत्य स्वरूपमात्रावस्थितत्वात्कथं द्रव्यान्तरेण सम्बन्धः स्यात्तस्य द्विष्ठत्वात् न चैतत्संसारिणो
न संभवतीति वाच्यं संसारतीरप्राप्तस्य योगिनो मुक्तात्मवत्पञ्चह्स्वाक्षरोच्चारणकालं
यावत्तथावस्थानसम्भवात् कर्मक्षपणाभिमुखस्य लक्षणोत्कृष्टशुक्ललेश्यासंस्कारावेशवशात्तावन्मात्र-
कर्मपारतन्त्रव्यवहरणात्
तथाचोक्तम् परमागमे
विचार करो कि उस समय जब कि योगी पुरुष स्वरूपमात्रमें अवस्थान कर रहा है, उस
समय द्रव्यकर्मका आत्माके साथ संयोगादि सम्बन्धोंमेंसे कौनसा सम्बन्ध हो सकता है ?
मतलब यह है कि किसी तरहका सम्बन्ध नहीं बन सकता
जिस समय आत्मा ही ध्यान
और ध्येय हो जाता है, उस समय हर तरहसे आत्मा परद्रव्योंसे व्यावृत होकर केवलस्वरूपमें
ही स्थित हो जाता है
तब उसका दूसरे द्रव्यसे सम्बन्ध कैसा ? क्योंकि सम्बन्ध तो दोमें
रहा करता है, एकमें नहीं होता है
यह भी नहीं कहना कि इस तरहकी अवस्था संसारी-जीवमें नहीं पाई जाती कारण
कि संसाररूपी समुद्र-तटके निकटवर्ती अयोगीजनोंका मुक्तात्माओंकी तरह पंच ह्रस्व अक्षर
(अ, इ, उ, ऋ, लृ) के बोलनेमें जितना काल लगता है, उतने काल तक वैसा (निर्बन्ध-
बन्ध रहित) रहना सम्भव है
शीघ्र ही जिनके समस्त कर्मोंका नाश होनेवाला है, ऐसे जीवों (चौदहवें
આત્મા સાથે સંબંધ (પ્રત્યાસત્તિ) કેવી રીતે કયા સંયોગાદિ પ્રકારે સંભવે છે તે જરા
સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કર; અર્થાત્ કોઈ રીતે (સંબંધ) સંભવતો નથી, એવો અર્થ છે.
જ્યારે ખરેખર આત્મા જ ધ્યાન અને ધ્યેય થઈ જાય છે ત્યારે સર્વ રીતે આત્મા
પર દ્રવ્યોથી વ્યાવૃત્ત થઈ, સ્વરૂપમાત્રમાં અવસ્થિત થવાથી બીજા દ્રવ્ય સાથે તેનો સંબંધ
કેવી રીતે હોય? કારણ કે સંબંધ તો બે (દ્રવ્યો) વચ્ચે હોય (એકમાં ન હોય) આવી
(અવસ્થા) સંસારી જીવને સંભવતી નથી, એમ નહિ (અર્થાત્ સંભવે છે) એવું વાચ્ય છે,
કારણ કે સંસારના કાંઠાને પ્રાપ્ત થયેલા અયોગીને, મુક્તાત્માની માફક પાંચ હ્નસ્વ
[अ, इ,
उ, ऋ लृ ] બોલવામાં જેટલો કાળ લાગે તેટલા કાળ સુધી તેવી (નિર્બન્ધ) અવસ્થા રહેવી
સંભવિત છે.
જેમનાં સમસ્ત કર્મો શીઘ્ર નાશ થવાનાં છે, એવા (ચૌદમા ગુણસ્થાનવર્તી) જીવને