કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૮૧
टीका — स्याद् भवेत् । कोसौ ? सम्बन्धः द्रव्यादिना प्रत्यासत्तिः । कयोः ? द्वयोः
कथंचिद्भिन्नयोः पदार्थयोः इति अनेन लोकप्रसिद्धेन प्रकारेण । कथमिति यथाहमस्मि । कीदृशः
कर्त्ता निर्माता । कस्य ? कटस्य वंशदलानां जलादिप्रतिबन्धाद्यर्थस्य परिणामस्य । एवं सम्बन्धस्य
द्विष्ठतां प्रदर्श्य प्रकृतेर्व्यतिरेकमाह । ध्यानमित्यादि ध्यायते येन ध्यायति वा यस्तद्धयानं
ध्यातिक्रियां प्रति करणं कर्ता वा ।
उक्तं च; [तत्त्वानुशासने ] —
हुआ करता है । जहाँ आत्मा ही ध्यान, ध्याता (ध्यान करनेवाला) और ध्येय हो जाता है,
वहाँ सम्बन्ध कैसा ?
विशदार्थ — लोकप्रसिद्ध तरीका तो यही है, कि किसी तरह भिन्न (जुदा – जुदा)
दो पदार्थोंमें सम्बन्ध हुआ करता है । जैसे बाँसकी खपच्चियोंसे जलादिकके सम्बन्धसे
बननेवाली चटाईका मैं कर्ता हूँ — बनानेवाला हूँ । यहाँ बनानेवाला ‘मैं’ जुदा हूँ और
बननेवाली ‘चटाई’ जुदी है । तभी उनमें ‘कर्तृकर्म’ नामक सम्बन्ध हुआ करता है । इस
प्रकार सम्बन्ध द्विष्ठ (दो में रहनेवाला) हुआ करता है । इसको बतलाकर, प्रकृतमें (ध्यानमें)
वह बात (भिन्नता) बिलकुल भी नहीं है, इसको दिखलाते हैं ।
‘‘ध्यायते येन, ध्यायति वा यस्तद् ध्यानं, ध्यातिक्रियां प्रति करणं कर्त्ता च’’ —
द्वयोः ] જુદા જુદા બે પદાર્થો વચ્ચે [सम्बन्धः ] સંબંધ [स्यात् ] હોઈ શકે. [यदा ] જ્યારે
[आत्मा एव ] આત્મા જ [ध्यानं ध्येयं ] ધ્યાન અને ધ્યેયરૂપ થઈ જાય [तदा ] ત્યારે [कीदृशः
सम्बन्धः ] સંબંધ કેવો?
ટીકા : — હોઈ શકે. કોણ તે? સંબંધ અર્થાત્ દ્રવ્યાદિ સાથે પ્રત્યાસત્તિ (નિકટ
સંયોગ). કયા બંનેનો (સંબંધ)? આ લોકપ્રસિદ્ધ પ્રકાર વડે કથંચિત્ બંને ભિન્ન પદાર્થોનો.
કેવી રીતે? જેમ કે ‘હું છું.’ કેવો (હું)? કર્તા એટલે નિર્માતા (કરનાર). કોનો (કર્ત્તા)
ચટાઈનો — અર્થાત્ વાંસની ચીપોના જલાદિના સંબંધથી ઉત્પન્ન થતા પદાર્થના
પરિણામનો — એવી રીતે સંબંધનું દ્વિષ્ઠપણું (એટલે બંનેમાં રહેવાવાળા સંબંધને) બતાવીને
પ્રકૃતિની ભિન્નતા કહી (અનાદિથી આત્મા અને કર્મનો સંયોગ સંબંધ છે, પરંતુ સંબંધ બંને
ભિન્ન પદાર્થો વચ્ચે હોઈ શકે, તેથી પ્રકૃતિ (કર્મ) આત્માથી ભિન્ન પદાર્થ છે એમ કહ્યું ).
ધ્યાન ઇત્યાદિ — જે દ્વારા ધ્યાવવામાં આવે અર્થાત્ જે ધ્યાવે તે ધ્યાન છે અથવા
ધ્યાતિક્રિયામાં જે કરણ (સાધન) હોય વા કર્તા હોય તેને (સર્વેને) ધ્યાન કહે છે.
‘तत्त्वानुशासन’ — શ્લોક ૬૭માં કહ્યું છે કેઃ —