Moksha Marg Prakashak (Gujarati). Nimitta-upadanano Shuddha-ashuddharoop Vichar.

< Previous Page   Next Page >


Page 356 of 370
PDF/HTML Page 384 of 398

 

background image
૩૬૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
નિમિત્તઉપાદાનનો શુદ્ધઅશુદ્ધરુપ વિચાર
હવે પર્યાયાર્થિકની ચૌભંગી સાંભળ!૧ વક્તા અને શ્રોતા બન્ને અજ્ઞાની, ત્યાં તો
નિમિત્ત અને ઉપાદાન બન્ને અશુદ્ધ. ૨ વક્તા અજ્ઞાની અને શ્રોતા જ્ઞાની, ત્યાં નિમિત્ત અશુદ્ધ
અને ઉપાદાન શુદ્ધ. ૩ વક્તા જ્ઞાની અને શ્રોતા અજ્ઞાની, ત્યાં નિમિત્ત શુદ્ધ અને ઉપાદાન
અશુદ્ધ. ૪ વક્તા જ્ઞાની અને શ્રોતા જ્ઞાની, ત્યાં તો નિમિત્ત અને ઉપાદાન બન્ને શુદ્ધ.
એ પ્રમાણે પર્યાયાર્થિક ચૌભંગી કહી.
ઇતિ નિમિત્તઉપાદાન શુદ્ધાશુદ્ધરૂપ વિચાર વચનિકા.