૩૧૦] [मोक्षशास्त्र
દેવનિવાસભેદ ઇંદ્રલેશ્યાશરીર ની
ઊંચાઈઉત્કૃષ્ટઆયુજઘન્યઆયુપ્રવીચાર
અનુદિશઉર્ધ્વલોકઅહ-
મિંદ્રપરમ શુક્લ ૧।। હાથ૩૨ સાગર ૩૧ સાગર
મિંદ્રપરમ શુક્લ ૧।। હાથ૩૨ સાગર ૩૧ સાગર
આદિત્ય
અર્ચિ’’
અર્ચિમાલી’’
વૈરોચન’’
પ્રભાસ’’
અર્ચિપ્રભ’’
અર્ચિમધ્ય’’
અર્ચિરાવર્ત’’
૧૬ સ્વર્ગ
થી ઉપરના
બધા દેવો
અપ્રવીચારી
છે, કેમ
કે તેઓને
કામવાસના
જ ઉત્પન્ન
થતી નથી.
અર્ચિર્વિશિષ્ઠ’’
અનુત્તર
વિજય’’૧ હાથ૩૩ સાગર ૩૧ સાગર’’
વૈજયન્ત’’
જયન્ત’’
અપરાજિત’’જઘન્ય
આયુષ્ય
આયુષ્ય
સર્વાર્થસિદ્ધિહોતુ જ નથી
નોંધઃ– ૧. વેમાનિક દેવોનાં સ્વર્ગ ૧૬ છે, પરંતુ તેમના ઇંદ્ર છે. અહીં ઇંદ્રોની અપેક્ષાએ ૧૨ ભેદ
કહ્યા છે. પહેલાં ચાર તથા છેલ્લાં ચાર સ્વર્ગ માં દરેકનો એક ઈંદ્ર છે અને વચલાં આઠ સ્વર્ગોમાં બબ્બે સ્વર્ગનો એક ઇંદ્ર છે.
૨. પાંચમા સ્વર્ગ માં જે લૌકાંતિક દેવો રહે છે તેમનું આયુષ્ય ૮ સાગરનું હોય છે.