Natak Samaysar (Gujarati). Idarna bhandaarni pratino antim ansh.

< Previous Page   Next Page >


Page 423 of 444
PDF/HTML Page 450 of 471

 

background image
૪૨૩
ઈડરના ભંડારની પ્રતિનો અંતિમ અંશ.
ઈહ ગ્રંથકી પરતિ એક ઠૌર દેષી થી, વાકે પાસ બહુત પ્રકાર કરિ માંગી, પૈ
વા પરતિ લિખનકૌ નહિં દીની, પાછેં પાંચ ભઈ મિલિ વિચારી ક્યિો, જ્યો ઐસી
પરતિ હોવે તો બહુત આછૌ. ઐસો વિચારિકૈ તિન પરતિ જુદી ૨ દેષિકૈં અર્થ
વિચારિકૈ અનુક્રમે ૨ સમુચ્ચય લિષી હૈ.
(દોહરા)
समयसार नाटक अकथ, अनुभव–रस –भंडार।
याको रस जो जानहीं, सो
पावें भव–पार।। १।।
(ચોપાઈ)
अनुभौ–रसके रसियानै।
तीन प्रकार एकत्र बखानै।।
समयसार कलसा अति नीका।
राजमली सुगम यह टीका।। २।।
ताके अनुक्रम भाषा कीनी।
बनारसी ग्याता रसलीनी।।
ऐसा ग्रंथ अपूरव पाया।
तासैंसबका मनहिं लुभाया।। ३।।
(દોહરા)
सोई ग्रंथके लिखनको, किए बहुत परकार।
वाँचनको देवे नहीं, ज्यौं कृपी रतन–भँडार।। ४।।
_________________________________________________________________
૧. કૃપી =કૃપણ, કંજૂસ.