Natak Samaysar (Gujarati). Gatha: 40 (Granth Samapti ane antim prashasti).

< Previous Page   Next Page >


Page 422 of 444
PDF/HTML Page 449 of 471

 

background image
૪૨૨ સમયસાર નાટક
समयसार आतम दरव, नाटक भाव अनंत।
सो है आगम नाममैं, परमारथ विरतंत।। ४०।।
અર્થઃ– સર્વ દ્રવ્યોમાં આત્મદ્રવ્ય પ્રધાન છે અને નાટકના ભાવ અનંત છે, તેનું
આગમમાં સત્યાર્થ કથન છે. ૪૦.
સમાપ્ત