હવે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવે છે.
છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે,
જે કર્મથી ઉત્પન્ન ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮.
અન્વયાર્થઃ[जीवादिबहिस्तत्त्वं] જીવાદિ બાહ્યતત્ત્વ [हेयम्] હેય છે; [कर्मोपाधि-
समुद्भवगुणपर्यायैः] કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી [व्यतिरिक्त :] વ્યતિરિક્ત [आत्मा] આત્મા
[आत्मनः] આત્માને [उपादेयम्] ઉપાદેય છે.
ટીકાઃઆ, હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે.
જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજ
— ૩ —
શુદ્ધભાવ અધિકાર
अथेदानीं शुद्धभावाधिकार उच्यते ।
जीवादिबहित्तच्चं हेयमुवादेयमप्पणो अप्पा ।
कम्मोपाधिसमुब्भवगुणपज्जाएहिं वदिरित्तो ।।३८।।
जीवादिबहिस्तत्त्वं हेयमुपादेयमात्मनः आत्मा ।
कर्मोपाधिसमुद्भवगुणपर्यायैर्व्यतिरिक्त : ।।३८।।
हेयोपादेयतत्त्वस्वरूपाख्यानमेतत् ।
जीवादिसप्ततत्त्वजातं परद्रव्यत्वान्न ह्युपादेयम् । आत्मनः सहजवैराग्यप्रासाद-
૭૫