Niyamsar (Gujarati). Param-Alochna Adhikar Gatha: 107.

< Previous Page   Next Page >


Page 206 of 380
PDF/HTML Page 235 of 409

 

પરમ-આલોચના અધિકાર
आलोचनाधिकार उच्यते
णोकम्मकम्मरहियं विहावगुणपज्जएहिं वदिरित्तं
अप्पाणं जो झायदि समणस्सालोयणं होदि ।।१०७।।
नोकर्मकर्मरहितं विभावगुणपर्ययैर्व्यतिरिक्त म्
आत्मानं यो ध्यायति श्रमणस्यालोचना भवति ।।१०७।।

निश्चयालोचनास्वरूपाख्यानमेतत

औदारिकवैक्रियिकाहारकतैजसकार्मणानि शरीराणि हि नोकर्माणि, ज्ञानदर्शना- वरणांतरायमोहनीयवेदनीयायुर्नामगोत्राभिधानानि हि द्रव्यकर्माणि कर्मोपाधिनिरपेक्ष-

હવે આલોચના અધિકાર કહેવામાં આવે છે.
તે શ્રમણને આલોચના, જે શ્રમણ ધ્યાવે આત્મને,
નોકર્મકર્મ-વિભાવગુણપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭.

અન્વયાર્થઃ[नोकर्मकर्मरहितं] નોકર્મ ને કર્મથી રહિત તથા [विभावगुणपर्ययैः व्यतिरिक्त म्] વિભાવગુણપર્યાયોથી *વ્યતિરિક્ત [आत्मानं] આત્માને [यः] જે [ध्यायति] ધ્યાવે છે, [श्रमणस्य] તે શ્રમણને [आलोचना] આલોચના [भवति] છે.

ટીકાઃઆ, નિશ્ચય-આલોચનાના સ્વરૂપનું કથન છે.

ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણ શરીરો તે નોકર્મો છે; જ્ઞાનાવરણ,

* વ્યતિરિક્ત = રહિત; ભિન્ન.

૨૦૬