Niyamsar (Gujarati). Shree Niyamsar Jiv Adhikar Shlok: 1.

< Previous Page   Next Page >


Page 1 of 380
PDF/HTML Page 30 of 409

 

background image
परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
નિયમસાર
F
જીવ અધિકાર
F
श्रीपद्मप्रभमलधारिदेवविरचिततात्पर्यवृत्तिः ।
(मालिनी)
त्वयि सति परमात्मन्माद्रशान्मोहमुग्धान्
कथमतनुवशत्वान्बुद्धकेशान्यजेऽहम्
सुगतमगधरं वा वागधीशं शिवं वा
जितभवमभिवन्दे भासुरं श्रीजिनं वा
।।।।
મૂળ ગાથાઓનો અને તાત્પર્યવૃત્તિ નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ
[પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ
‘નિયમસાર’ નામના શાસ્ત્રની ‘તાત્પર્યવૃત્તિ’ નામની સંસ્કૃત ટીકા રચનાર મુનિ શ્રી
પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો દ્વારા મંગળાચરણ વગેરે કરે છેઃ]
[શ્લોકાર્થઃ] હે પરમાત્મા! તું હોતાં હું મારા જેવા (સંસારીઓ જેવા) મોહમુગ્ધ