सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपज्जं ।
अत्र च ज्ञानभेदमुक्त म् ।
અન્વયાર્થઃ — [केवलम्] જે (જ્ઞાન) કેવળ, [इन्द्रियरहितम्] ઇન્દ્રિયરહિત અને [असहायं] અસહાય છે, [तत्] તે [स्वभावज्ञानम् इति] સ્વભાવજ્ઞાન છે; [संज्ञानेतरविकल्पे] સમ્યગ્જ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, [विभावज्ञानं] વિભાવજ્ઞાન [द्विविधं भवेत्] બે પ્રકારનું છે.
[संज्ञानं] સમ્યગ્જ્ઞાન [चतुर्भेदं] ચાર ભેદવાળું છેઃ [मतिश्रुतावधयः तथा एव मनःपर्ययम्] મતિ, શ્રુત, અવધિ તથા મનઃપર્યય; [अज्ञानं च एव] અને અજ્ઞાન ( – મિથ્યાજ્ઞાન) [मत्यादेः भेदतः] મતિ આદિના ભેદથી [त्रिविकल्पम्] ત્રણ ભેદવાળું છે.
ટીકાઃ — અહીં (આ ગાથાઓમાં) જ્ઞાનના ભેદ કહ્યા છે.
જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી ૧કેવળ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને (દેશ-કાળાદિ) ૨વ્યવધાન રહિત છે, એક એક
(સર્વને જાણનારો) કેવળજ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજજ્ઞાનોપયોગ કારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે. આમ હોવાથી સહજજ્ઞાનોપયોગને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળ- જ્ઞાનોપયોગને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે.
૨૬ ]
૧કેવળ = એકલું; નિર્ભેળ; શુદ્ધ.
૨વ્યવધાન = આડ; પડદો; અંતર; આંતરું; વિઘ્ન.