પ્રકાશકીય નિવેદન
(છઠ્ઠી આવૃત્તિ પ્રસંગે)
નિયમસારની આ છઠ્ઠી આવૃત્તિ અગાઉની આવૃત્તિ પ્રમાણે જ છપાવી છે. મુદ્રણકાર્ય ‘કહાન
મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને અલ્પ સમયમાં કાળજીપૂર્વક સારું કરી આયું છે, તે બદલ
તે સર્વનો ટ્રસ્ટ આભાર માને છે.
વિ. સં. ૨૦૬૧, શ્રાવણ વદ ૨,
બહેનશ્રી ચંપાબેનની-૯૨મી જન્મજયંતી
✽ ✽ ✽
( ૭ )
સાહિત્યપ્રકાશનસમિતિ,
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ- (સૌરાષ્ટ્ર)