Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 404

 

background image
૬. ઉપાસક સંસ્કાર
૬૨
૧૭૫૧૯૨
ધર્મસ્થિતિના કારણભૂત આદિ જિનેન્દ્ર અને શ્રેયાંસ રાજાનું સ્મરણ ............ ૧ .................... ૧૭૫
ધર્મનું સ્વરૂપ .................................................................................. ૨ .................... ૧૭૫
દીર્ઘતર સંસાર કોનો છે? ................................................................. ૩ .................... ૧૭૫
ધર્મના બે ભેદ અને તેના સ્વામી....................................................... ૪ .....................૧૭૬
ગૃહસ્થ ધર્મના હેતુ કેમ મનાય છે? ................................................... ૫ .....................૧૭૬
કળિકાળમાં, જિનાલય, મુનિઓની સ્થિતિ અને દાનધર્મનું

મૂળ કારણ શ્રાવક છે ............................................................... ૬......................૧૭૬
ગૃહસ્થોના છ કર્મ ........................................................................... ૭ .....................૧૭૬
સામાયિક વ્રતનું સ્વરૂપ ..................................................................... ૮ .....................૧૭૬
સામાયિક માટે સાત વ્યસનોનો ત્યાગ આવશ્યક .................................... ૯-૧૦ ............... ૧૭૭
વ્યસનીને ધર્માન્વેષણની યોગ્યતા હોતી નથી ......................................... ૧૧ .................. ૧૭૭
સાત નરકોએ જાણે પોતાની સમૃદ્ધિ માટે એક એક

વ્યસનની નિમણૂંક કરી છે......................................................... ૧૨ .................. ૧૭૭
પાપરૂપ રાજાએ ધર્મશત્રુના વિનાશ માટે પોતાનું રાજ્ય સાત
વ્યસનો વડે સાત અંગરૂપ બનાવ્યું છે ......................................... ૧૩ .................. ૧૭૮
ભક્તિથી જિનદર્શનાદિ કરનાર સ્વયં વંદનીય થઈ જાય છે ...................... ૧૪ .................. ૧૭૮
જિનદર્શનાદિ ન કરનારાઓનું જીવવું વ્યર્થ છે........................................ ૧૫ .................. ૧૭૮
ઉપાસકોએ પ્રાતઃકાળે અને ત્યારપછી શું કરવું જોઈએ ............................ ૧૬-૧૭ ......૧૭૮-૧૭૯
જ્ઞાન-લોચનની પ્રાપ્તિના કારણભૂત ગુરુઓની ઉપાસના ........................... ૧૮-૧૯............. ૧૭૯
ચક્ષુ અને કાન સહિત હોવા છતાં પણ આંધળા અને બહેરા કોણ છે ....... ૨૦-૨૧......૧૭૯-૧૮૦
દેશવ્રત સફળ ક્યારે થાય છે ............................................................. ૨૨ .................. ૧૮૦
આઠ મૂળગુણો અને બાર ઉત્તર ગુણોનો નિર્દેશ .................................... ૨૩-૨૪......૧૮૦-૧૮૧
પર્વોમાં શું કરવું જોઈએ ................................................................... ૨૫ .................. ૧૮૨
શ્રાવકે એવા દેશાદિનો આશ્રય ન કરવો જોઈએ કે જ્યાં સમ્યક્ત્વ

અને વ્રત સુરક્ષિત ન રહી શકે .................................................. ૨૬ .................. ૧૮૨
ભોગોપભોગપરિમાણની વિધેયતા ........................................................ ૨૭ .................. ૧૮૩
રત્નત્રયનું પાલન એવી રીતે કરવું કે જેથી જન્માન્તરમાં
તત્ત્વશ્રદ્ધાન વૃદ્ધિગત થાય .......................................................... ૨૮ .................. ૧૮૩
ઉપાસકે યથાયોગ્ય પરમેષ્ઠી, રત્નત્રય અને તેના ધારકોનો
વિનય કરવો જોઈએ ................................................................ ૨૯ .................. ૧૮૩
વિનયને મોક્ષનું દ્વાર કહેવામાં આવે છે ............................................... ૩૦ .................. ૧૮૩
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૧૩ ]