Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 404

 

background image
કર્મના અભાવમાં આત્મા એવો શાન્ત થઈ જાય છે જેવો
વાયુના અભાવમાં સમુદ્ર ........................................................... ૨૬ ...................૧૫૬
આત્મ-પરનો વિચાર......................................................................... ૨૭-૩૮...... ૧૫૬-૧૫૯
તે જ આત્મજ્યોતિ જ્ઞાન-દર્શનાદિરૂપ સર્વસ્વ છે .................................... ૩૯-૫૨...... ૧૬૦-૧૬૩
મોક્ષની પણ ઇચ્છા મોક્ષપ્રાપ્તિમાં બાધક છે ......................................... ૫૩ ...................૧૬૩
ભવ્ય જીવે ચૈતન્યસ્વરૂપ આત્માનો વિચાર કરી જન્મપરંપરા

નષ્ટ કરવી જોઈએ. .................................................................. ૫૪-૫૭...... ૧૬૩-૧૬૪
અનેક રૂપોને પ્રાપ્ત તે પરમજ્યોતિનું વર્ણન કરવું સંભવ નથી ................. ૫૮-૬૧ ...... ૧૬૪-૧૬૫
જે જીવ તે આત્મતત્ત્વનો વિચાર જ કરે છે તે દેવો દ્વારા પૂજાય છે ......... ૬૨ ................... ૧૬૬
સર્વજ્ઞદેવે તે પરમજ્યોતિની પ્રાપ્તિનો ઉપાય સામ્યભાવ બતાવ્યો છે........... ૬૩ ................... ૧૬૬
સામ્યના સમાનાર્થક નામ અને તેનું સ્વરૂપ .......................................... ૬૪-૬૯ ...... ૧૬૬-૧૬૭
સમતા-સરોવરના આરાધક આત્મ-હંસને નમસ્કાર ................................... ૭૦ ...................૧૬૭
જ્ઞાની જીવને તાપકારી મૃત્યુ પણ અમૃત (મોક્ષ)ના સંગનું કારણ છે ......... ૭૧ ...................૧૬૮
વિવેક વિના મનુષ્ય પર્યાય આદિની વ્યર્થતા ......................................... ૭૨ ................ ૧૬૮
વિવેકનું સ્વરૂપ ................................................................................ ૭૩ ...................૧૬૮
વિવેકી જીવને સંસારમાં બધું જ દુઃખરૂપ પ્રતિભાસે છે........................... ૭૪ ...................૧૬૮
વિવેકી જીવને હેય શું છે અને ઉપાદેય શું છે? .................................... ૭૫ ...................૧૬૯
હું ક્યા સ્વરૂપે છું ........................................................................... ૭૬ ...................૧૬૯
એકત્વ સપ્તતિને ગંગા નદીની ઉપમા .................................................. ૭૭ ...................૧૬૯
તે એકત્વ સપ્તતિ સંસાર-સમુદ્રથી પાર થવામાં પુલ સમાન છે ................ ૭૮ ...................૧૬૯
મને કર્મ અને તત્કૃત વિકૃતિ આદિ સર્વ આત્માથી ભિન્ન પિ્રતભાસે છે ..... ૭૯ .................. ૧૭૦
એકત્વ સપ્તતિના અભ્યાસ આદિનું ફળ ............................................... ૮૦ .................. ૧૭૦
૫. યતિભાવનાષ્ટક
૧૧
૧૧
૯૯
૯૯
૧૭૧૧૭૪
મોહકર્મજનિત વિકલ્પોથી રહિત મુનિ જયવંત હો .................................. ૧ .................... ૧૭૧
મુનિ શું વિચાર કરે છે .................................................................... ૨-૪ ..........૧૭૧-૧૭૨
કૃતિ કોણ કહેવાય છે....................................................................... ૫ .................... ૧૭૨
ૠતુ વિશેષ અનુસાર કષ્ટ સહન કરનાર શાન્ત મુનિઓના

માર્ગે જવાની અભિલાષા .......................................................... ૬..................... ૧૭૩
ઉત્કૃષ્ટ સમાધિનું સ્વરૂપ અને તેના ધારક ............................................. ૭ .................... ૧૭૩
અંતસ્તત્ત્વના જ્ઞાતા તે મુનિ આપણને શાન્તિનું નિમિત્ત થાવ .................... ૮ .................... ૧૭૪
યતિભાવનાષ્ટકના અભ્યાસનું ફલ ........................................................ ૯ .................... ૧૭૪
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૧૨ ]