Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 404

 

background image
મનુષ્ય સ્ત્રી-પુત્રાદિમાં ‘મારા-મારા’ કરતો થકો કાળનો કોળિયો
બની જાય છે......................................................................... ૪૯ .................. ૧૪૪
દિવસોને મૃત્યુ દ્વારા વિભક્ત આયુષ્યના ખંડ જ ગણવા જોઈએ ............... ૫૦ .................. ૧૪૫
બીજાની તો શી વાત? ઇન્દ્ર અને ચન્દ્ર પણ મૃત્યના ગ્રાસ બને છે ......... ૫૧ .................. ૧૪૫
સંયોગ-વિયોગ અને જન્મ-મરણાદિ અવિનાભાવી છે ............................... ૫૨ .................. ૧૪૫
દૈવની પ્રબળતા જોઈને ધર્મમાં રત થવું જોઈએ .................................... ૫૩-૫૪..............૧૪૬
અનિત્ય પંચાશત્ જયવંત હો ............................................................. ૫૫ .................. ૧૪૭
૪. એકત્વસપ્તતિ
૮૦
૧૪૮૧૭૦
પરમાત્મા અને ચિદાત્મક જ્યોતિને નમસ્કાર ......................................... ૧-૩ ............... ૧૪૮
ચિત્તત્વ પ્રત્યેક પ્રાણીમાં છે, પણ અજ્ઞાની તેને જાણતા નથી.................... ૪ .................. ૧૪૯
અનેક શાસ્ત્રોને જાણનાર પણ તેને કાષ્ટમાં સ્થિત
અગ્નિની જેમ જાણતા નથી ...................................................... ૫ .................... ૧૪૯
કેટલાક સમજાવવા છતાં પણ તેનો સ્વીકાર નથી કરતા .......................... ૬..................... ૧૪૯
કેટલાક અનેકાન્તાત્મક વસ્તુસ્વરૂપનું એકાન્તરૂપે ગ્રહણ કરીને જન્માંધ
પુરુષોની જેમ નષ્ટ થાય છે ...................................................... ૭ .................... ૧૪૯
કેટલાક થોડુંક જાણીને પણ તેનું અભિમાન વશે ગ્રહણ કરતા નથી........... ૮ .................... ૧૫૦
લોકોએ ધર્મનું સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે.......................................... ૯ .................... ૧૫૧
ક્યો ધર્મ યથાર્થ છે ........................................................................ ૧૦ .................. ૧૫૧
ચૈતન્યનું જ્ઞાન અને તેનો સંયોગ દુર્લભ છે .......................................... ૧૧ .................. ૧૫૧
ભવ્ય જીવ પાંચ લબ્ધિઓ પામીને મોક્ષમાર્ગમાં સ્થિત થાય છે ............... ૧૨ .................. ૧૫૧
મુક્તિના કારણભૂત સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ ........................................... ૧૩-૧૪............. ૧૫૩
શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ તે સમ્યગ્દર્શનાદિ ભિન્ન ન હોતાં

અખંડ આત્મસ્વરૂપ છે.............................................................. ૧૫ .................. ૧૫૩
પ્રમાણ, નય અને નિક્ષેપ અર્વાચીન પદમાં ઉપયોગી છે ......................... ૧૬ .................. ૧૫૩
નિશ્ચય અને વ્યવહાર દ્રષ્ટિમાં આત્માવલોકન......................................... ૧૭ .................. ૧૫૪
જે એક અખંડ આત્માને જાણે છે તે જ મુક્તિ પામે છે ........................ ૧૮-૧૯............. ૧૫૪
કેવળજ્ઞાન-દર્શનસ્વરૂપ આત્મા જ જાણવા દેખવા યોગ્ય છે ....................... ૨૦-૨૧......૧૫૪-૧૫૫
યોગી ગુરુ ઉપદેશથી આત્માને જાણીને કૃતકૃત્ય થઈ જાય છે .................. ૨૨ .................. ૧૫૫
જે પ્રેમથી તે પરમ જ્યોતિની વાત પણ સાંભળે છે તે મુક્તિનું

ભાજન ભવ્ય છે એમ સમજવું જોઈએ. ....................................... ૨૩ .................. ૧૫૫
જે કર્મથી ભિન્ન એક આત્માને જાણે છે તે તેનું સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે . ૨૪ .................. ૧૫૫
પરનો સંબંધ બંધનું કારણ છે ........................................................... ૨૫ ...................૧૫૬
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૧૧ ]