મનુષ્યભવની સફળતા દાનમાં છે, અન્યથા ઉદરપૂર્તિ તો કૂતરા પણ કરે છે .. ૪૧ .................૧૧૬
દાન સિવાય અન્ય પ્રકારે કરવામાં આવતો ધનનો ઉપયોગ કષ્ટદાયક છે ...... ૪૨ ................ ૧૧૭
પ્રાણી સાથે પરલોકમાં ધર્મ જ જાય છે, નહિ કે ધન ............................. ૪૩ ................ ૧૧૭
સર્વ અભિષ્ટ સામગ્રી પાત્રદાનથી જ પ્રાપ્ત થાય છે ................................ ૪૪ ................ ૧૧૮
જે વ્યક્તિ ધનનો સંચય અને પુત્રવિવાહાદિ લક્ષ્યમાં રાખીને ભવિષ્યમાં
દાનની ભાવના રાખે છે તેના જેવો મૂર્ખ બીજો નથી ....................... ૪૫ ................ ૧૧૮
કૃપણના ધનની સ્થિરતા ઉપર ગ્રન્થકારની કલ્પના.................................... ૪૭ ................ ૧૧૯
ઉત્તમ પાત્ર આદિનું સ્વરૂપ અને તેમને આપેલા દાનનું ફળ ...................... ૪૮-૪૯ ....૧૧૯-૧૨૦
દાનના ચાર ભેદ .............................................................................. ૫૦ ................ ૧૨૦
જિનાલય માટે કરવામાં આવેલું ભૂમિદાન સંસ્કૃતિની સ્થિરતાનું કારણ છે ..... ૫૧ ................ ૧૨૦
કૃપણને દાનનો ઉપદેશ રુચતો નથી, તે તો આસન્નભવ્યને જ પ્રીતિ
ઉત્પન્ન કરે છે .......................................................................... ૫૨-૫૩ ........... ૧૨૧
૧૧
૧
શરીરનું સ્વરૂપ અને તેની અસ્થિરતા ..................................................... ૨-૩ ........૧૨૩-૧૨૪
શરીરાદિ સ્વભાવથી અસ્થિર હોવાથી તેમનો હર્ષ-શોક માનવો યોગ્ય નથી ... ૪-૩૦ ......૧૨૪-૧૩૫
યમ સર્વત્ર વિદ્યમાન છે. .................................................................... ૩૧ .................૧૩૬
ઉદય પ્રાપ્ત કર્મનું ફળ બધાને ભોગવવું પડે છે ...................................... ૩૨ .................૧૩૬
દૈવની પ્રબળતાનું ઉદાહરણ .................................................................. ૩૩ ................ ૧૩૭
મૃત્યુનો ગ્રાસ થવા છતાં પણ અજ્ઞાની જીવો સ્થિરતાનો
અનુભવ કરે છે. ....................................................................... ૩૪-૪૧ ....૧૩૭-૧૪૦
મનુષ્ય સમ્પત્તિ માટે કેવા અનર્થ કરે છે ............................................... ૪૪ ................ ૧૪૨
શોકથી થનારી હાનિનું દિગ્દર્શન........................................................... ૪૫ ................ ૧૪૨
આપત્તિસ્વરૂપ સંસારમાં વિષાદ કરવો ઉચિત નથી ................................... ૪૬ ................ ૧૪૩
જીવનાદિને નશ્વર દેખીને પણ આત્મહિત ન કરવું એ પાગલપણાનું
સૂચક છે ................................................................................. ૪૭ ................ ૧૪૩