લોભી જીવોના ઉદ્ધાર અર્થે દાનોપદેશની પ્રતિજ્ઞા ................................... ૪ .................... ૧૦૧
સત્પાત્રદાન મોહનો નાશ કરીને મનુષ્યને સદ્ગૃહસ્થ બનાવે છે ................ ૫-૬ ................. ૧૦૧
ધનની સફળતા દાનમાં છે ................................................................ ૭ .................... ૧૦૨
સત્પાત્રદાનથી દ્રવ્ય વડના બીજ સમાન વધે જ છે ................................ ૮ .................... ૧૦૩
ભક્તિથી આપવામાં આવેલું દાન દાતા અને પાત્ર બન્નેને
માટે હિતકર થાય છે............................................................... ૯ .................... ૧૦૩
સત્પાત્રદાન વિના ગૃહસ્થ જીવન નિષ્ફળ છે ......................................... ૧૭ ...................૧૦૬
દાન વિના વૈભવની નિષ્ફળતાનાં ઉદાહરણ ........................................... ૧૮ .................. ૧૦૭
દાન વશીકરણ મંત્ર સમાન છે .......................................................... ૧૯ .................. ૧૦૭
દાનજનિત પુણ્યની રાજ્ય લક્ષ્મી સાથે તુલના ....................................... ૨૦ .................. ૧૦૭
દાન વિના મનુષ્યભવની વિફળતા ....................................................... ૨૧-૨૨............. ૧૦૮
દાન રહિત વૈભવની અપેક્ષાએ તો નિર્ધનતા જ શ્રેષ્ઠ છે ......................... ૨૩ .................. ૧૦૯
દાન વિના ગૃહસ્થાશ્રમની વ્યર્થતા ....................................................... ૨૪-૨૫............. ૧૦૯
સત્પાત્રદાન પરલોકયાત્રામાં નાશ્તા સમાન છે ....................................... ૨૬ .................. ૧૧૦
દાનનો સંકલ્પ માત્ર પણ પુણ્યવર્ધક છે ............................................... ૨૭ .................. ૧૧૦
પાત્ર આવતાં દાનાદિથી તેનું સન્માન ન કરવું એ અશિષ્ટતા છે ............... ૨૮ .................. ૧૧૦
દાન વિનાનો દિવસ પુત્રના મૃત્યુદિનથી પણ ખરાબ છે .......................... ૨૯ .................. ૧૧૧
ધર્મના નિમિત્તે થતા સર્વ વિકલ્પો દાનથી જ સફળ થાય છે................... ૩૦ .................. ૧૧૧
દાન વિના પણ પોતાને દાની તરીકે પ્રગટ કરનાર મહાન
દુઃખનું પાત્ર થાય છે ............................................................... ૩૧ .................. ૧૧૨
દાનની અનુમોદનાથી મિથ્યાદ્રષ્ટિ પશુ પણ ઉત્તમ ભોગભૂમિ પ્રાપ્ત કરે છે . ૩૩ .................. ૧૧૩
દાનરહિત મનુષ્યના અવિવેકનું ઉદાહરણ .............................................. ૩૪-૩૬ ......૧૧૩-૧૧૪
જે ધન દાનના ઉપયોગમાં આવે છે તે જ ધન વાસ્તવમાં પોતાનું છે ....... ૩૭ .................. ૧૧૫
ધનનો ક્ષય પુણ્યના ક્ષયથી થાય છે, નહિ કે દાનથી ............................. ૩૮ .................. ૧૧૫
લોભ બધા જ ઉત્તમ ગુણોનો ઘાતક છે .............................................. ૩૯ .................. ૧૧૫