Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 404

 

background image
ચાર પુરુષાર્થોમાં મોક્ષ ઉપાદેય અને બાકીના હેય છે ............................... ૨૫ ............... ૨૦૩
અણુવ્રતો અને મહાવ્રતોથી એક માત્ર મોક્ષ જ સાધ્ય છે............................ ૨૬ ............... ૨૦૪
દેશવ્રતોદ્યોતન જયવંત હો ..................................................................... ૨૭ ............... ૨૦૪
૮. સિદ્ધ સ્તુતિ
૨૯
૨૦૫૨૧૮
અવધિજ્ઞાનીઓને પણ અવિષયભૂત સિદ્ધોનું વર્ણન અશક્ય છે .................. ૧ .................... ૨૦૫
નમસ્કારપૂર્વક સિદ્ધો પાસે મંગળ યાચના ............................................. ૨-૪ ........ ૨૦૫-૨૦૬
આત્માને સર્વવ્યાપક કેમ કહેવામાં આવે છે .......................................... ૫ .................... ૨૦૭
આઠ કર્મોના ક્ષયથી પ્રગટ થનાર ગુણોનો નિર્દેશ .................................. ૬..................... ૨૦૭
કર્મોની દુઃખપ્રદતા ........................................................................... ૭ .................... ૨૦૮
જ્યારે એકેન્દ્રિયાદિ જીવ પણ ઉત્તરોત્તર હીન કર્માવરણથી
અધિક સુખ અને જ્ઞાનથી સંયુક્ત છે, તો કર્મથી સર્વથા
રહિત સિદ્ધ પૂર્ણ સુખ અને જ્ઞાન સંયુક્ત કેમ ન હોય? ................ ૮-૧૦ ........૨૦૮-૨૦૯
કર્મજન્ય ક્ષુધા આદિના અભાવમાં સિદ્ધ સદાય તૃપ્ત રહે છે.................... ૧૧ .................. ૨૧૦
સિદ્ધજ્યોતિના આરાધનથી યોગી સ્વયં પણ સિદ્ધ થઈ જાય છે ............... ૧૨ .................. ૨૧૦
સિદ્ધજ્યોતિની વિવિધરૂપતા ................................................................ ૧૩ .................. ૨૧૧
અનેકાન્ત સિદ્ધાન્તનું અવગાહન કરનાર જ સિદ્ધાત્માનું રહસ્ય
જાણી શકે છે ......................................................................... ૧૪ .................. ૨૧૧
તત્ત્વજ્ઞ અને અતત્ત્વજ્ઞની દ્રષ્ટિ કઈ રીતે શુદ્ધ અને અશુદ્ધ પદ કરે છે ....... ૧૫-૧૭......૨૧૨-૨૧૩
સાંગોપાંગ શ્રુતના અભ્યાસનું ફળ સિદ્ધત્વની પ્રાપ્તિ છે ........................... ૧૮ .................. ૨૧૩
આ સિદ્ધોનું વર્ણન મારે માટે મોક્ષમહેલ ઉપર ચડવા માટે
નિસરણી જેવું છે ..................................................................... ૧૯ .................. ૨૧૪
મુક્તાત્મસ્વરૂપ તેજનું સ્વરૂપ .............................................................. ૨૦ .................. ૨૧૪
નય-નિક્ષેપાદિના આશ્રિત વિવરણ રહિત સિદ્ધ જયવંત હો ....................... ૨૧ .................. ૨૧૪
સિદ્ધસ્વરૂપના જાણકાર સામ્રાજ્યને પણ તૃણ સમાન તુચ્છ સમજે છે ......... ૨૨ .................. ૨૧૫
સિદ્ધોનું સ્મરણ કરનાર પણ વંદનીય છે .............................................. ૨૩ .................. ૨૧૫
બુદ્ધિમાનોમાં અગ્રણી કોણ છે, એ માટે બાણનું ઉદાહરણ ....................... ૨૪ ...................૨૧૬
સિદ્ધાત્મજ્ઞાનથી શૂન્ય શાસ્ત્રાન્તરોનું જ્ઞાન વ્યર્થ છે .................................. ૨૫ ................ ૨૧૬
અનંત જ્ઞાન-દર્શનથી સમ્પન્ન સિદ્ધો પાસે શિવસુખની યાચના .................. ૨૬ .................. ૨૧૭
આત્માને ગૃહની ઉપમા .................................................................... ૨૭ .................. ૨૧૭
સિદ્ધોની જ ગતિ આદિ અભીષ્ટ છે .................................................... ૨૮ .................. ૨૧૮
સિદ્ધોની આ સ્તુતિ કેવળ ભક્તિવશ કરવામાં આવી છે .......................... ૨૯ .................. ૨૧૮
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૧૫ ]