૯. આલોચના
૧ – ૩૩
૨૧૯ – ૨૩૩
મનથી પરમાત્મસ્વરૂપનું ચિંતન કરતાં અભીષ્ટની પ્રાપ્તિમાં બાધા
આવી શકતી નથી ................................................................... ૧ .................... ૨૧૯
સત્પુરુષો જિનચરણોની આરાધના કેમ કરે છે ...................................... ૨ .................... ૨૧૯
જિનસેવાથી સંસાર-શત્રુનો ભય રહેતો નથી .......................................... ૩ .................... ૨૨૦
ત્રણે લોકોમાં સારભૂત એક પરમાત્મા જ છે ........................................ ૪ .................... ૨૨૦
અનન્ત ચતુષ્ટય સ્વરૂપ પરમાત્માને જાણી લીધા પછી કાંઈ
જાણવાનું બાકી રહેતું નથી ........................................................ ૫ .................... ૨૨૦
એક માત્ર પરમાત્માને શરણે જવાથી બધું જ સિદ્ધ થાય છે ................... ૬..................... ૨૨૧
મન, વચન, કાયા અને કૃત, કારિત, અનુમોદનારૂપ નવ સ્થાનો
દ્વારા કરવામાં આવેલું પાપ મિથ્યા થાવ ...................................... ૭ .................... ૨૨૧
સર્વજ્ઞ જિન જાણતા હોવા છતાં પણ દોષોની આલોચના
આત્મશુદ્ધિ માટે કરવામાં આવે છે .............................................. ૮-૯ ................. ૨૨૨
આગમાનુસાર અસંખ્યાતનું પ્રાયશ્ચિત્ત સંભવ નથી .................................. ૧૦ .................. ૨૨૨
જે નિસ્પૃહતાપૂર્વક ભગવાનને દેખે છે તે ભગવાનની નિકટ
પહોંચી જાય છે ..................................................................... ૧૧ .................. ૨૨૩
મનનું નિયંત્રણ અતિશય કઠણ છે ...................................................... ૧૨-૧૪......૨૨૩-૩૩૪
મન ભગવાન સિવાય બાહ્ય પદાર્થો તરફ કેમ જાય છે .......................... ૧૫ .................. ૨૨૫
સર્વ કર્મોમાં મોહ જ અતિશય બળવાન છે.......................................... ૧૬ .................. ૨૨૫
જગતને ક્ષણભંગુર જોઈને મન પરમાત્મા તરફ લગાડવું જોઈએ ............... ૧૭ ...................૨૨૬
અશુભ, શુભ અને શુદ્ધ ઉપયોગનું કાર્ય .............................................. ૧૮ ...................૨૨૬
હું જે જ્યોતિસ્વરૂપ છું તે કેવી છે? ................................................... ૧૯ .................. ૨૨૭
જીવ અને પરમાત્મા વચ્ચે ભેદ કરનાર કર્મ છે .................................... ૨૦ .................. ૨૨૭
શરીર અને તેનાથી સંબંદ્ધ ઇન્દ્રિયો તથા રોગ આદિ પુદ્ગલસ્વરૂપ
છે જે આત્માથી સર્વથા ભિન્ન છે .............................................. ૨૧-૨૪......૨૨૮-૨૨૯
ધર્માદિ પાંચ દ્રવ્યોમાં એક પુદ્ગલ જ રાગ-દ્વેષને વશે કર્મ – નોકર્મરૂપ
થઈને જીવનું અહિત કર્યા કરે છે ............................................... ૨૫-૨૬ ......૨૨૯-૨૩૦
સાચું સુખ બાહ્ય વિકલ્પો છોડીને આત્મસન્મુખ થવાથી થાય છે .............. ૨૭-૨૮............. ૨૩૦
વાસ્તવમાં દ્વૈતબુદ્ધિ જ સંસાર અને અદ્વૈત જ મોક્ષ છે ............................ ૨૯ .................. ૨૩૧
આ કળિકાળમાં ચારિત્રનું પરિપાલન ન થઈ શકવાથી આપની
ભક્તિ જ સંસારમાંથી મારો ઉદ્ધાર કરે ....................................... ૩૦ .................. ૨૩૧
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૧૬ ]