વીરનન્દી ગુરુના સદુપદેશથી મને ત્રણ લોકનું રાજ્ય પણ અભીષ્ટ નથી .... ૩૨ .................. ૨૩૨
આલોચનાના અભ્યાસનું ફળ ............................................................. ૩૩ .................. ૨૩૨
મુક્તિ-હંસીના અભિલાષી હંસને નમસ્કાર ............................................ ૩ .................... ૨૩૫
ચિત્સ્વરૂપનો મહિમા ........................................................................ ૪-૭ .......... ૨૩૫-૨૩૬
મન પોતાના મરણના ભયથી પરમાત્મામાં સ્થિત થતું નથી .................... ૮ .....................૨૩૬
અજ્ઞાની આત્મગત તત્ત્વને અન્યત્ર દેખે છે ........................................... ૯-૧૦ ............... ૨૩૭
પ્રતીતિ રહિત તપસ્વી નાટકના પાત્ર જેવા છે ....................................... ૧૧ .................. ૨૩૭
ભવભ્રમણનું કારણ અનેક ધર્માત્મક ચિત્તત્ત્વને અંધ-હસ્તિ-ન્યાયથી
સ્વાભાવિક ચેતનાના આશ્રયે જીવ નિજ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે ............. ૧૫ .................. ૨૩૯
આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય .......................................................... ૧૬-૨૦ ......૨૩૯-૨૪૦
યોગીને સુખ-દુઃખની કલ્પના કેમ નથી થતી ........................................ ૨૧ .................. ૨૪૦
મનની ગતિ નિરાલંબ થતાં અજ્ઞાન બાધક થતું નથી ............................. ૨૨ .................. ૨૪૦
રોગ અને જરા આદિ શરીરાશ્રિત છે, આત્માશ્રિત નથી .......................... ૨૩-૨૫............. ૨૪૧
યોગનો મહિમા .............................................................................. ૨૬ .................. ૨૪૧
આત્માનું રમણીય પદ શુદ્ધ બોધ છે ................................................... ૨૭ .................. ૨૪૨
આત્મબોધરૂપ તીર્થમાં સ્નાન કરવાથી અભ્યંતર મળ નષ્ટ થાય છે ........... ૨૮ .................. ૨૪૨
ચિત્ સમુદ્રના તટના આરાધનથી રત્નોનો સંચય અવશ્ય થાય છે ............. ૨૯ .................. ૨૪૨
સમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રય નિશ્ચયથી એક જ છે .................................... ૩૦ .................. ૨૪૩
સમ્યગ્દર્શનાદિરૂપ બાણોનું ફળ ........................................................... ૩૧ .................. ૨૪૩
મુનિની વૃત્તિ કેવી હોય છે ............................................................... ૩૨ .................. ૨૪૪
સમીચીન સમાધિનું ફળ ................................................................... ૩૩-૩૪............. ૨૪૪
યોગની કલ્પવૃક્ષ સાથે સમાનતા ......................................................... ૩૫ .................. ૨૪૪
જ્યાં સુધી પરમાત્મબોધ થતો નથી ત્યાં સુધી જ શ્રુતનું પરિશીલન હોય છે ... ૩૬ .................. ૨૪૫
ચિત્પ્રદીપ મોહાન્ધકારનો ક્યારે નાશ કરે છે......................................... ૩૭ .................. ૨૪૫
બાહ્ય શાસ્ત્રોમાં વિચરનારી બુદ્ધિ દુરાચારિણી સ્ત્રી જેવી છે ...................... ૩૮ .................. ૨૪૫
ગુરુના ઉપદેશનો પ્રભાવ ................................................................... ૩૯-૪૦..............૨૪૬