પરમાત્માનું કેવળ નામસ્મરણ પણ અનેક જન્મોના પાપ નષ્ટ કરે છે ........ ૪૨ ...................૨૪૬
યોગીનાયક કોણ? ........................................................................... ૪૩ .................. ૨૪૭
યોગીએ સ્વ-પરને સમાન દેખવા જોઈએ .............................................. ૪૪ .................. ૨૪૭
અજ્ઞાનીના વિકારો દેખીને યોગી ક્ષુબ્ધ થતા નથી .................................. ૪૫ .................. ૨૪૭
આ શાસ્ત્ર ભણવાથી પ્રબોધ પ્રાપ્ત થાય છે .......................................... ૪૬ .................. ૨૪૭
પદ્મનન્દીરૂપ ચન્દ્રથી કરવામાં આવેલી રમણીયતા જયવંત હો................... ૪૭ .................. ૨૪૮
યોગીનું સ્વરૂપ ................................................................................ ૪૮ .................. ૨૪૮
ગુરુદ્વારા ઉપદિષ્ટ તત્ત્વ હૃદયસ્થ થતાં મને કોઈનો ભય નથી ................... ૪૯ .................. ૨૪૮
સદ્બોધચન્દ્રોદય જયવંત હો .............................................................. ૫૦ .................. ૨૪૯
મોહાન્ધકારના નાશક ગુરુ જયવંત હો................................................. ૪ .................... ૨૫૧
સાચું સુખ દુઃસાધ્ય મુક્તિમાં છે ........................................................ ૫ .................... ૨૫૧
શુદ્ધ આત્મજ્યોતિની ઉપલબ્ધિ સુલભ નથી .......................................... ૬..................... ૨૫૧
આત્મબોધની અપેક્ષાએ તેનો અનુભવ વિશેષ દુર્લભ છે .......................... ૭ .................... ૨૫૧
વ્યવહાર અને શુદ્ધનયનું સ્વરૂપ અને તેમનું પ્રયોજન .............................. ૮-૧૦ ............... ૨૫૨
મુખ્ય અને ઉપચાર વિવરણોને જાણવાના ઉપાયભૂત હોવાથી જ
સમ્યગ્દર્શનાદિરૂપ બાણોની સફળતા ..................................................... ૧૫ .................. ૨૫૩
સમ્યગ્જ્ઞાન વિના સાધુ વનમાં સ્થિત વૃક્ષની જેમ સિદ્ધ થઈ શકતા નથી ... ૧૬ .................. ૨૫૪
શુદ્ધનયનિષ્ઠ કોણ હોય છે ................................................................ ૧૭ .................. ૨૫૪
શુદ્ધ અને અશુદ્ધ નયોનું કાર્ય ............................................................ ૧૮ .................. ૨૫૪
રત્નત્રયની પૂર્ણતા થતાં જન્મપરંપરા ચાલુ રહી શકતી નથી .................... ૧૯ .................. ૨૫૫
ચિત્તતરુના નાશનો ઉપાય ................................................................. ૨૦ .................. ૨૫૫
કર્મરૂપ કીચડ ભેદજ્ઞાનરૂપ કતકફળથી નષ્ટ થાય છે ............................... ૨૧ .................. ૨૫૫
શરીર, તદાશ્રિત રોગાદિ અને કર્મકૃત ક્રોધાદિ વિકારોની આત્માથી ભિન્નતા ૨૨-૩૪......૨૫૫-૨૫૯
સર્વ ચિન્તા ત્યાજ્ય છે, આ બુદ્ધિ દ્વારા આવિષ્કૃત તત્ત્વ
બન્ધના કારણભૂત મનના નિયંત્રણથી તે, તે બંધનથી મુક્ત કરી દેશે ........ ૩૭ .................. ૨૫૯