(द्रुतविलम्बित)
युवतिसंगतिवर्जनमष्टकं प्रति मुमुक्षुजनं भणितं मया ।
सुरतरागसमुद्रगता जनाः कुरुत मा क्रुधमत्र मुनौ मयि ।।९।।
અનુવાદ : મેં સ્ત્રી સંસર્ગના પરિત્યાગવિષયક જે આ આઠ શ્લોકોનું પ્રકરણ
રચ્યું છે તે મોક્ષાભિલાષી જનોનું લક્ષ્ય કરીને રચ્યું છે. તેથી જે પ્રાણી મૈથુનના
અનુરાગરૂપ સમુદ્રમાં મગ્ન થઈ રહ્યા છે, તે મારા (પદ્મનન્દિ મુનિ) ઉપર ક્રોધ ન
કરો. ૯.
આ રીતે બ્રહ્મચર્યાષ્ટક સમાપ્ત થયું. ૨૬.
આ રીતે પદ્મનન્દિ મુનિ દ્વારા વિરચિત ‘પદ્મનન્દિ – પંચવિંશતિ’ ગ્રન્થ સમાપ્ત થયો.
૩૭૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ