Panchastikay Sangrah (Gujarati). Shlok: 1 Shaddravya panchastikayna samanaya vyakhyanroop pithika.

< Previous Page   Next Page >


Page 1 of 256
PDF/HTML Page 41 of 296

 

background image
મૂળ ગાથાઓનો અને સમયવ્યાખ્યા નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ
[પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત પ્રાકૃતગાથાબદ્ધ આ
પંચાસ્તિકાયસંગ્રહ’ નામના શાસ્ત્રની ‘સમયવ્યાખ્યા’ નામની સંસ્કૃત ટીકા રચનાર
આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ શ્લોક દ્વારા મંગળ અર્થે પરમાત્માને નમસ્કાર કરે છે]
[શ્લોકાર્થઃ] સહજ આનંદ અને સહજ ચૈતન્યપ્રકાશમય હોવાથી જે અતિ
મહાન છે અને અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે, તે પરમાત્માને નમસ્કાર હો. []
नमः श्रीसर्वज्ञवीतरागाय
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
પંચાસ્તિકાયસંગ્રહ
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
श्रीमदमृतचन्द्राचार्यदेवविरचिता समयव्याख्या
सहजानन्दचैतन्यप्रकाशाय महीयसे
नमोऽनेकान्तविश्रान्तमहिम्ने परमात्मने ।।।।
પં. ૧