Panchastikay Sangrah (Gujarati). Gatha: 4.

< Previous Page   Next Page >


Page 10 of 256
PDF/HTML Page 50 of 296

 

background image
૧૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तत्समवायातिरिक्त परिमाणमनन्तक्षेत्रं खमाकाशमिति ।।।।
जीवा पोग्गलकाया धम्माधम्मा तहेव आगासं
अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता ।।।।
जीवाः पुद्गलकाया धर्माधर्मौ तथैव आकाशम्
अस्तित्वे च नियता अनन्यमया अणुमहान्तः ।।।।
अत्र पञ्चास्तिकायानां विशेषसंज्ञा सामान्यविशेषास्तित्वं कायत्वं चोक्तम्
तत्र जीवाः पुद्गलाः धर्माधर्मौ आकाशमिति तेषां विशेषसंज्ञा अन्वर्थाः
प्रत्येयाः सामान्यविशेषास्तित्वञ्च तेषामुत्पादव्ययध्रौव्यमय्यां सामान्यविशेषसत्तायां नियत-
બાકીના અનંત ક્ષેત્રવાળું આકાશ છે (અર્થાત્ અલોક શૂન્યરૂપ નથી પરંતુ શુદ્ધ
આકાશદ્રવ્યરૂપ છે). ૩.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ ને આકાશ એ
અસ્તિત્વનિયત, અનન્યમય ને અણુમહાન પદાર્થ છે. ૪.
અન્વયાર્થ[जीवाः] જીવો, [पुद्गलकायाः] પુદ્ગલકાયો, [धर्माधर्मौ] ધર્મ,
અધર્મ [तथा एव] તેમ જ [आकाशम्] આકાશ [अस्तित्वे नियताः] અસ્તિત્વમાં નિયત,
[अनन्यमयाः] (અસ્તિત્વથી) અનન્યમય [] અને [अणुमहान्तः] *અણુમહાન (પ્રદેશે
મોટાં) છે.
ટીકાઅહીં (આ ગાથામાં) પાંચ અસ્તિકાયોની વિશેષસંજ્ઞા, સામાન્યવિશેષ-
અસ્તિત્વ તથા કાયત્વ કહેલ છે.
ત્યાં, જીવો, પુદ્ગલો, ધર્મ, અધર્મ અને આકાશએ તેમની વિશેષસંજ્ઞાઓ
+અન્વર્થ જાણવી.
તેઓ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સામાન્યવિશેષસત્તામાં નિયતવ્યવસ્થિત (નિશ્ચિત
*અણુમહાન=(૧) પ્રદેશે મોટાં અર્થાત્ અનેકપ્રદેશી; (૨) એકપ્રદેશી (વ્યક્તિ-અપેક્ષાએ) તેમ જ
અનેકપ્રદેશી (શક્તિ-અપેક્ષાએ).
+
અન્વર્થ=અર્થને અનુસરતી; અર્થ પ્રમાણે. (પાંચ અસ્તિકાયોનાં નામો તેમના અર્થ અનુસાર છે.)