तदनन्तरं द्रव्यगुणपर्यायनिरूपणमुख्यत्वेन सूत्रत्रयं कथयति । तद्यथा —
५६) अप्पा जणियउ केण ण वि अप्पेँ जणिउ ण कोइ ।
दव्व-सहावेँ णिच्चु मुणि पज्जउ विणसइ होइ ।।५६।।
आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि ।
द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्यायः विनश्यति भवति ।।५६।।
आत्मा न जनितः केनापि आत्मना कर्तृभूतेन जनितं न किमपि, द्रव्यस्वभावेन
नित्यमात्मानं मन्यस्व जानीहि । पर्यायो विनश्यति भवति चेति । तथाहि । संसारिजीवः
એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક પ્રથમ મહાધિકારમાં જે પરમાત્મા
વ્યવહારનયથી જ્ઞાનની અપેક્ષાએ લોકાલોકવ્યાપક કહેવામાં આવ્યો છે, તે જ પરમાત્મા
નિશ્ચયનયથી અસંખ્ય પ્રદેશી હોવા છતાં પણ પોતાના દેહમાં રહે છે, એવી વ્યાખ્યાનની મુખ્યતાથી
છ સૂત્રો સમાપ્ત થયાં.
ત્યાર પછી દ્રવ્ય-ગુણ-પર્યાયના કથનની મુખ્યતાથી ત્રણ સૂત્રો કહે છે તે આ
પ્રમાણેઃ —
ભાવાર્થઃ — સંસારી જીવ શુદ્ધઆત્માની સંવિત્તિના અભાવથી ઉપાર્જન કરેલા કર્મથી
જો કે વ્યવહારથી ઉત્પન્ન થાય છે અને પોતે શુદ્ધઆત્માની સંવિત્તિથી ચ્યુત થઈ કર્મોને ઉત્પન્ન
ऐसे जिसमें तीन प्रकारकी आत्माका कथन है, ऐसे पहले महाधिकारमें जो ज्ञानकी
अपेक्षा व्यवहानयसे लोकलोकव्यापक कहा गया, वही परमात्मा निश्चयनयसे असंख्यातप्रदेशी
है, तो भी अपनी देहके प्रमाण रहता है, इस व्याख्यानकी मुख्यतासे छह दोहा-सूत्र कहे गये ।
आगे द्रव्य, गुण, पर्यायके कथनकी मुख्यतासे तीन दोहे कहते हैं —
गाथा – ५६
अन्वयार्थ : — [आत्मा ] यह आत्मा [केन अपि ] किसीसे भी [न जनितं ] उत्पन्न
नहीं हुआ, [आत्मना ] और इस आत्मासे [किमपि ] कोई द्रव्य उत्पन्न नहीं हुआ,
[द्रव्यस्वभावेन ] द्रव्यस्वभावकर [नित्यं मन्यस्व ] नित्य जानो, [पर्यायः विनश्यति भवति ]
पर्यायभावसे विनाशीक है ।
भावार्थ : — यह संसारी-जीव यद्यपि व्यवहारनयकर शुद्धात्मज्ञानके अभावसे उपार्जन
किये ज्ञानावरणादि शुभाशुभ कर्मोंके निमित्तसे नर-नारकादि पर्यायोंसे उत्पन्न होता है, और
૯૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૧ઃ દોહા-૫૬