કરવામાં આવ્યું છે, એવી સમુદાયપાતનિકા છે. (૧) ત્યાં આદિમાં ‘‘जे जाया’’ ઇત્યાદિ
પચ્ચીસ સૂત્રો સુધી ત્રણ પ્રકારના આત્માના કથનનું પીઠિકાવ્યાખ્યાન છે, (૨) ત્યારપછી
‘‘जेहउ णिम्मलु’’ ઇત્યાદિ ચોવીસ સૂત્રો સુધી સામાન્ય વિવરણ છે, (૩) ત્યારપછી ‘‘अप्पा
जोइय सव्वगउ’’ ઇત્યાદિ તેતાલીસ સૂત્રો સુધી વિશેષ વિવરણ છે, (૪) ત્યારપછી ‘‘अप्पा
संजमु’’ ઇત્યાદિ એકત્રીસ સૂત્રો સુધી ચૂલિકા વ્યાખ્યાન છે. એ રીતે (અંતર અધિકારો
સહિત) પ્રથમ મહાધિકાર સમાપ્ત થયો.
ત્યાર પછી પ્રક્ષેપક સૂત્રોને છોડીને મોક્ષ, મોક્ષફળ અને મોક્ષમાર્ગના સ્વરૂપના
કથનની મુખ્યતાથી બસો ચૌદ સૂત્રો સુધી બીજો મહાધિકાર કહેવામાં આવ્યો છે. એવી
સમુદાયપાતનિકા છે. (૧) ત્યાં આદિમાં ‘‘सिरि गुरु’’ ઇત્યાદિ ત્રીસ સૂત્રો સુધી પીઠિકા
વ્યાખ્યાન છે. (૨) ત્યારપછી ‘‘जो भत्तउ’’ ઇત્યાદિ છત્રીસ સૂત્રો સુધી સામાન્ય વર્ણન છે.
(૩) ત્યારપછી ‘‘सुद्धहं संजमु’’ ઇત્યાદિ એકતાલીશ સૂત્રો સુધી વિશેષ વર્ણન છે.
(૪) ત્યારપછી પ્રક્ષેપક સૂત્રોને છોડીને એકસો સાત સૂત્રો સુધી અભેદરત્નત્રયની મુખ્યતાથી
शतसूत्रपर्यन्तं व्याख्यानं क्रियत इति समुदायपातनिका । तत्रादौ ‘जे जाया’ इत्यादि
पञ्चविंशतिसूत्रपर्यन्तं त्रिधात्मपीठिकाव्याख्यानम्, अथानन्तरं ‘जेहउ णिम्मलु’ इत्यादि
चतुर्विंशतिसूत्रपर्यन्तं सामान्यविवरणम्, अत ऊर्ध्वं ‘अप्पा जोइय सव्वगउ’ इत्यादि
त्रिचत्वारिंशत्सूत्रपर्यन्तं विशेषविवरणम्, अत ऊर्ध्वं ‘अप्पा संजमु’ इत्याद्येकत्रिंशत्सूत्रपर्यन्तं
चूलिकाव्याख्यानमिति प्रथममहाधिकारः समाप्तः । अथानन्तरं मोक्षमोक्षफलमोक्षमार्ग-
स्वरूपकथनमुख्यत्वेन प्रक्षेपकान् विहाय चतुर्दशाधिकशतद्वयसूत्रपर्यन्तं द्वितीयमहाधिकारः प्रारभ्यत
इति समुदायपातनिका । तत्रादौ ‘सिरिगुरु’ इत्यादित्रिंशत्सूत्रपर्यन्तं पीठिकाव्याख्यानं, तदनन्तरं
‘जो भत्तउ’ इत्यादिषट्त्रिंशत्सूत्रपर्यन्तं सामान्यविवरणम्, अथानन्तरं ‘सुद्धहं संजमु’
इत्याद्येकचत्वारिंशत्सूत्रपर्यन्तं विशेषविवरणं, तदनन्तरं प्रक्षेपकान् विहाय सप्तोत्तरशत-
પાતનિકા ]પરમાત્મપ્રકાશઃ [ ૭
और परमात्माके कथनकी मुख्यताकर क्षेपकोंको छोड़कर एकसौ तेईस दोहे कहे हैं । उनमेंसे
‘जे जाया’ इत्यादि पच्चीस दोहा पर्यंन्त तीन प्रकार आत्माके कथनका पीठिका व्याख्यान,
‘जेहउ णिम्मलु’ इत्यादि चौबीस दोहा पर्यन्त सामान्य वर्णन, ‘अप्पा जोइय सव्वगउ]’ इत्यादि
तेतालीस दोहा पर्यन्त विशेष वर्णन और ‘अप्पा संजमु’ इत्यादि इकतीस दोहा पर्यन्त चूलिका
व्याख्यान है । इस तरह अंतर अधिकारों सहित पहला महाधिकार कहा । इसके बाद मोक्ष,
मोक्षफल और मोक्षमार्गके स्वरूपके कथनकी मुख्यताकर क्षेपकोंके सिवाय दोसौ चौदह दोहा
पर्यंत दूसरा महाधिकार है । उसमें ‘सिरि गुरु’ इत्यादि तीस दोहा पर्यन्त पीठिकाव्याख्यान, ‘जो
भत्तउ’ इत्यादि छत्तीस दोहा पर्यन्त सामान्यवर्णन और ‘सुद्धह संजमु’ इत्यादि इकतालीस दोहा