Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 239 of 565
PDF/HTML Page 253 of 579

 

background image
समयस्तावत्पर्यायः कस्मात् विनश्वरत्वात् तथा चोक्तं समयस्य विनश्वरत्वम्‘‘समओ
उप्पण्णध्वंसी’’ इति स च पर्यायो द्रव्यं विना न भवति कस्य द्रव्यस्य भवतीति विचार्यते
यदि पुद्गलद्रव्यस्य पर्यायो भवति तर्हि पुद्गलपरमाणुपिण्डनिष्पन्नघटादयो यथा मूर्ता भवन्ति तथा
अणोरण्वन्तरव्यतिक्रमणाज्जातः समयः, चक्षुःसंपुटविघटनाज्जातो निमिषः, जलभाजनहस्तादि-
व्यापाराज्जाता घटिका, आदित्यबिम्बदर्शनाज्जातो दिवसः, इत्यादि कालपर्याया मूर्ता दृष्टिविषयाः
प्राग्भवन्ति
कस्मात् पुद्गलद्रव्योपादानकारणजातत्वाद् घटादिवत् इति तथा चोक्त म्
उपादानकारणसदृशं कार्यं भवति मृत्पिण्डाद्युपादानकारणजनितघटादिवदेव न च तथा
समयनिमिषघटिकादिवसादिकालपर्याया मूर्ता दृश्यन्ते
यैः पुनः पुद्गलपरमाणुमन्दगतिगमन-
श्रीपंचास्तिकायमें कहा है ‘‘समओ उप्पण्णपद्धंसी’’ अर्थात् समय उत्पन्न होता है और नाश होता
है
इससे जानते हैं कि समय पर्याय द्रव्यके बिना हो नहीं सकता किस द्रव्यका पर्याय है,
इस पर अब विचार करना चाहिये यदि पुद्गलद्रव्यकी पर्याय मानी जावे, तो जैसे पुद्गल
परमाणुओंसे उत्पन्न हुए घटादि मूर्तीक हैं, वैसे समय भी मूर्तीक होना चाहिये, परंतु समय
अमूर्तीक है, इसलिये पुद्गलकी पर्याय तो नहीं है
पुद्गलपरमाणु आकाशके एक प्रदेशसे दूसरे
प्रदेशको जब गमन होता है, सो समयपर्याय कालकी है, पुद्गलपरमाणुके निमित्तसे होती हैं,
नेत्रोंका मिलना तथा विघटना उससे निमेष होता है, जलपात्र तथा हस्तादिके व्यापारसे घटिका
होती है, और सूर्यबिम्बके उदयसे दिन होता है, इत्यादि कालकी पर्याय हैं, पुद्गलद्रव्यके
निमित्तसे होती हैं, पुद्गल इन पर्यायोंका मूलकारण नहीं है, मूलकारण काल है
जो पुद्गल
मूलकारण होता तो समयादिक मूर्तीक होते जैसे मूर्तीक मिट्टीके ढेलेसे उत्पन्न घड़े वगैर मूर्तीक
વિનશ્વરપણું કહ્યું છે ‘समओ उप्पणध्वंसी’ (અર્થસમય ‘ઉત્પન્નધ્વંસી છેસમય ઉત્પન્ન થાય
છે અને નાશ પામે છે.)
વળી, તે પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. તો હવે સમય કયા દ્રવ્યનો પર્યાય છે તે વિચારીએ.
જો સમય પુદ્ગલદ્રવ્યનો પર્યાય હોય તો પુદ્ગલપરમાણુપિંડથી બનેલ ઘટાદિ જેવી રીતે મૂર્ત હોય
છે તેવી રીતે એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી પરમાણુના ગમનથી ઉત્પન્ન થતો સમય, આંખના
બીડવા-ઉઘડવાથી ઉત્પન્ન થતો નિમિષ, જલભાજન અને હસ્તાદિ વ્યાપારથી ઉત્પન્ન થતી ઘડી,
સૂર્યના બિંબના ઉદયથી ઉત્પન્ન થતો દિવસ ઇત્યાદિ કાળપર્યાયો મૂર્ત હોવા જોઈએ, અને મૂર્ત
હોવાથી દ્રષ્ટિના વિષય થવા જોઈએ, કારણ કે તેઓ પુદ્ગલદ્રવ્યના ઉપાદાન કારણથી ઉત્પન્ન
થયેલા માન્યા છે. વળી કહ્યું છે કે
‘उपादानकारणसदृशं कार्यं भवति’ ઉપાદાન કારણના જેવું જ કાર્ય
થાય છે. જેવી રીતે માટીના પિંડાદિ ઉપાદાન કારણ જેવું ઘટાદિ કાર્ય મૂર્ત થાય છે, પણ તે પ્રમાણે
સમય, નિમિષ, ઘડી, દિવસ આદિ કાળપર્યાયો મૂર્ત જોવામાં આવતા નથી.
અધિકાર-૨ઃ દોહા-૨૧ ]પરમાત્મપ્રકાશઃ [ ૨૩૯