नयनपुटविघटनजलभाजनहस्तादिव्यापारदिनकरबिम्बगमनादिभिः पुद्गलपर्यायभूतैः क्रियाविशेषैः
समयादिकालपर्यायाः परिच्छिद्यन्ते, ते चाणुव्यतिक्रमणादयः तेषामेव समयादिकालपर्यायाणां
व्यक्ति निमित्तत्वेन बहिरङ्गसहकारिकारणभूता एव ज्ञातव्या न चोपादानकारणभूता घटोत्पत्तौ
कुम्भकारचक्रचीवरादिवत् । तस्माद् ज्ञायते तत्कालद्रव्यममूर्तमविनश्वरमस्तीति तस्य तत्पर्यायाः
समयनिमिषादय इति । अत्रेदं तु कालद्रव्यं सर्वप्रकारोपादेयभूतात् शुद्धबुद्धैकस्वभावाज्जीव-
द्रव्याद्भिन्नत्वाद्धेयमिति तात्पर्यार्थः ।।२१।।
अथजीवपुद्गलकालद्रव्याणि मुक्त्वा शेषधर्माधर्माकाशान्येकद्रव्याणीति निरूपयति —
१४८) जीउ वि पुग्गलु कालु जिय ए मेल्लेविणु दव्व ।
इयर अखंड वियाणि तुहुँ अप्प-पएसहिँ सव्व ।।२२।।
होते हैं, वैसे समयादिक मूर्तीक नहीं हैं । इसलिये अमूर्तद्रव्य जो काल उसकी पर्याय हैं, द्रव्य
नहीं हैं, कालद्रव्य अणुरूप अमूर्तीक अविनश्वर है, और समयादिक पर्याय अमूर्तीक है, परंतु
विनश्वर हैं, अविनश्वरपना द्रव्यमें ही है, पर्यायमें नहीं है, यह निश्चयसे जानना । इसलिये
समयादिकको कालद्रव्यकी पर्याय ही कहना चाहिये, पुद्गलकी पर्याय नहीं हैं, पुद्गलपर्याय
मूर्तीक है । सर्वथा उपादेय शुद्ध-बुद्ध केवलस्वभाव जो जीव उससे भिन्न कालद्रव्य है, इसलिये
हेय है, यह सारांश हुआ ।।२१।।
आगे जीव, पुद्गल, काल ये तीन द्रव्य अनेक हैं, और धर्म, अधर्म, आकाश ये तीन
द्रव्य एक हैं, ऐसा कहते हैं । —
વળી પુદ્ગલપરમાણુનું મંદગતિથી ગમન, નયનપુટવિઘટન (આંખનો પલકાર),
જળભાજન તથા હસ્તાદિનો વ્યાપાર, સૂર્યબિંબનું ગમન વગેરે પુદ્ગલપર્યાયભૂત ક્રિયા વિશેષોથી
સમયાદિ કાળપર્યાયો જણાય છે તે પરમાણુના વ્યતિક્રમાદિ ક્રિયાવિશેષોને કાળના તે સમયાદિ
પર્યાયોની જ પ્રગટતાના નિમિત્તપણે માત્ર બહિરંગ સહકારી કારણભૂત જ જાણવા, પણ જેવી
રીતે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, ચાકડો, ચીવરાદિ ઉપાદાનકારણ નથી તેવી રીતે તેમને
ઉપાદાનકારણભૂત ન જાણવા. માટે જણાય છે કે તે કાળદ્રવ્ય અમૂર્ત અને અવિનશ્વર છે. સમય,
નિમિષ, આદિ કાળદ્રવ્યના પર્યાયો છે.
અહીં, આ કાળદ્રવ્ય પણ સર્વપ્રકારે ઉપાદેયભૂત, શુદ્ધ, બુદ્ધ જ જેનો એક સ્વભાવ છે
એવા જીવદ્રવ્યથી ભિન્ન હોવાથી, હેય છે એવો તાત્પર્યાર્થ છે. ૨૧.
હવે જીવ, પુદ્ગલ અને કાળ આ ત્રણ દ્રવ્યો સિવાયના બાકીના ધર્મ, અધર્મ અને આકાશ
આ ત્રણ દ્રવ્યો એક એક છે; એમ કહે છેઃ —
૨૪૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૨૨