Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 249 of 565
PDF/HTML Page 263 of 579

 

background image
नहीं छोड़ते हैं यह कथन सुनकर प्रभाकरभट्टने प्रश्न किया है कि हे भगवन्, परमागममें
लोकाकाश तो असंख्यातप्रदेशी कहा है, उस असंख्यात प्रदेशी लोकमें अनंत जीव किस तरह
समा सकते हैं ? क्योंकि एक एक जीवके असंख्यात-असंख्यात प्रदेश हैं, और एक एक
जीवमें अनंतानंत पुद्गलपरमाणु कर्म नोकर्मरूपसे लग रही है, और उसके सिवाय अनन्तगुणे
अन्य पुद्गल रहते हैं, सो ये द्रव्य असंख्यातप्रदेशी लोकमें कैसे समा गये ? इसका समाधान
श्री गुरु करते हैं
आकाशमें अवकाशदान (जगह देनेकी) शक्ति है, उसके सम्बन्धसे समा
जाते हैं जैसे एक गूढ़ नागरस गुटिकामें शत, सहस्र, लक्ष, सुवर्ण संख्या आ जाती है, अथवा
एक दीपकके प्रकाशमें बहुत दीपकोंका प्रकाश जगह पाता है, अथवा जैसे एक राखके घड़ेमें
जलका घड़ा अच्छी तरह अवकाश पाता है, भस्ममें जल शोषित हो जाता है, अथवा जैसे
આ કથન સાંભળીને પ્રભાકરભટ્ટ પૂછે છે કે હે ભગવાન! પરમાગમમાં લોકને અસંખ્યાત
પ્રદેશી કહ્યો છે, તે અસંખ્યાત પ્રદેશી લોકમાં પ્રત્યેક પ્રત્યેક અસંખ્યાતપ્રદેશી એવા અનંત જીવદ્રવ્યો
અને તે એક એક જીવદ્રવ્યમાં કર્મ-નોકર્મરૂપે અનંત પુદ્ગલપરમાણુદ્રવ્યો રહે છે. તે અનંત
પુદ્ગલપરમાણુદ્રવ્યથી પણ અનંતગુણા બાકીના પુદ્ગલ પરમાણુદ્રવ્યો રહે છે, તો તે સર્વ દ્રવ્યો
અસંખ્યપ્રદેશવાળા લોકમાં કેવી રીતે અવકાશ પામે (રહી શકે)? એવો પૂર્વપક્ષ છે.
ભગવાન શ્રી ગુરુ તેનો પરિહાર કરે છે, અવગાહનશક્તિને લીધે (આકાશમાં અવકાશ
દેવાની શક્તિ છે તેના કારણે પૂર્વોક્ત છ દ્રવ્યો એકક્ષેત્રાવગાહે રહે છે.) તે આ પ્રમાણેઃ
(૧) જેવી રીતે એક ગૂઢ નાગરસગુટિકામાં સો હજાર લાખ જેટલી સંખ્યાનું સુવર્ણ રહે
છે, (૨) અથવા જેવી રીતે એક દીવાના પ્રકાશમાં ઘણા દીવાનો પ્રકાશ અવકાશ પામે છે, અથવા
प्राकृते कारकव्यभिचारो लिङ्गव्यभिचारश्च क्कचिद्भवतीति कानि निवसन्ति ताइं पूर्वोक्तानि
जीवादिषड्द्रव्याणीति तद्यथा यद्यप्युपचरितासद्भूतव्यवहारेणाधाराधेयभावेनैकक्षेत्रावगाहेन
तिष्ठन्ति तथापि शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन संकरव्यतिकरपरिहारेण
स्वकीयस्वकीयसामान्यविशेषशुद्धगुणान्न त्यजन्तीति
अत्राह प्रभाकरभट्टः हे भगवन्
लोकस्तावदसंख्यातप्रदेशः परमागमे भणितः तिष्ठति तत्रासंख्यातप्रदेशलोके प्रत्येकं प्रत्येकम-
संख्येयप्रदेशान्यनन्तजीवद्रव्याणि, तत्र चैकैके जीवद्रव्ये कर्मनोकर्मरूपेणानन्तानि पुद्गलपरमाणु-
द्रव्याणि च तिष्ठन्ति तेभ्योऽप्यनन्तगुणानि शेषपुद्गलद्रव्याणि तिष्ठन्ति तानि सर्वाण्यसंख्येय-
प्रदेशलोके कथमवकाशं लभन्ते इति पूर्वपक्षः
भगवान् परिहारमाह अवगाहनशक्ति योगादिति
तथाहि यथैकस्मिन् गूढनागरसगद्याणके शतसहस्रलक्षसुवर्णसंख्याप्रमितान्यवकाशं लभन्ते,
अथवा यथैकस्मिन् प्रदीपप्रकाशे बहवोऽपि प्रदीपप्रकाशा अवकाशं लभन्ते, अथवा यथैकस्मिन्
भस्मघटे जलघटः सम्यगवकाशं लभन्ते, अथवा यथैकस्मिन् उष्ट्रीक्षीरघटे मधुघटः सम्यगवकाशं
અધિકાર-૨ઃ દોહા-૨૫ ]પરમાત્મપ્રકાશઃ [ ૨૪૯