एक ऊँटनीके दूधके घड़ेमें शहदका घड़ा समा जाता है, अथवा एक भूमिघरमें ढोल, घण्टा
आदि बहुत बाजोंका शब्द अच्छी तरह समा जाता है, उसी तरह एक लोकाकाशमें विशिष्ट
अवगाहनशक्तिके योगसे अनंत जीव और अनन्तानन्त पुद्गल अवकाश पाते हैं, इसमें विरोध
नहीं है, और जीवोंमें परस्पर अवगाहनशक्ति है । ऐसा ही कथन परमागममें कहा है —
‘‘एगणिगोद’’ इत्यादि । इसका अर्थ ऐसा है कि एक निगोदिया जीवके शरीरमें जीवद्रव्यके
प्रमाणसे दिखलाये गये जितने सिद्ध हैं, उन सिद्धोंसे अनंत गुणे जीव एक निगोदियाके शरीरमें
हैं, और निगोदियाका शरीर अंगुलके असंख्यातवें भाग है, सो ऐसे सूक्ष्म शरीरमें अनंत जीव
समा जाते हैं, तो लोकाकाशमें समा जानेमें क्या अचंभा है ? अनंतानंत पुद्गल लोकाकाशमें
समा रहे हैं, उसकी ‘‘ओगाढ’’ इत्यादि गाथा है । उसका अर्थ यह है कि सब प्रकार सब
जगह यह लोक पुद्गल कायोंकर अवगाढ़गाढ़ भरा है, ये पुद्गल काय अनंत हैं; अनेक
प्रकारके भेदको धरते हैं, कोई सूक्ष्म हैं कोई बादर हैं । तात्पर्य यह है कि यद्यपि सब द्रव्य
(૩) જેવી રીતે એક રાખના ઘડામાં પાણીનો ઘડો સારી રીતે સમાઈ જાય છે (જેવી રીતે ઘડા
જેટલી રાખમાં ઘડા જેટલું પાણી પૂરતું શોષાઈ જાય છે) અથવા (૪) જેવી રીતે એક ઊંટણીના
દૂધના ઘડામાં મધનો ઘડો સમાઈ જાય છે અથવા (૫) જેવી રીતે એક ભૂમિઘરમાં (ભોંયરામાં)
ઢોલ, જયજયકાર અને ઘંટ વગેરેના અનેક શબ્દો સારી રીતે અવકાશ પામે છે તેવી રીતે એક
જ લોકમાં વિશિષ્ટ અવગાહનશક્તિને લીધે પૂર્વોક્ત અનંત સંખ્યાવાળા જીવો અને અનંતાનંત
પુદ્ગલો અવકાશ પામે છે, એમાં કોઈ વિરોધ નથી. પરમાગમમાં (શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગા.
૧૯૫ માં) જીવોની અવગાહનશક્તિનું સ્વરૂપ પણ કહ્યું છે કે ‘‘एगणिगोदसरीरे जीवा दव्वप्पमाणदो
दिट्ठा सिद्धे हिं अणंतगुणा सव्वेण वितीदकालेण ।।’’ (અર્થઃ — અતીતકાળમાં થયેલા સર્વ સિદ્ધોથી
દ્રવ્યપ્રમાણથી અનંતગુણા જીવો એક નિગોદના શરીરમાં જોવામાં આવ્યા છે. વળી પંચાસ્તિકાય
ગા. ૬૪ માં) પુદ્ગલોની અવગાહનશક્તિનું સ્વરૂપ પણ કહ્યું છે કે – ‘‘ओगाढ गाढणिचिदो पुग्गलकाएहिं
सव्वदो लोगो । सुहुमेहिं बादरेहिं य णंताणंतेहिं विविहेहिं ।।’’ (અર્થઃ — લોક સર્વતઃ વિવિધ પ્રકારના,
અનંતાનંત સૂક્ષ્મ તેમ જ બાદર પુદ્ગલકાયો (પુદ્ગલસ્કંધો) વડે [વિશિષ્ટ રીતે] અવગાહાઈને ગાઢ
लभते । अथवा यथैकस्मिन् भूमिगृहे बहवोऽपि पटहजयघण्टादिशब्दाः सम्यगवकाशं लभन्ते,
तथैकस्मिन् लोके विशिष्टावगाहनशक्ति योगात् पूर्वोक्तानन्तसंख्या जीवपुद्गला अवकाशं लभन्ते
नास्ति विरोधः इति । तथा चोक्तं जीवानामवगाहनशक्ति स्वरूपं परमागमे — ‘‘एगणिगोदसरीरे
जीवा दव्वप्पमाणदो दिट्ठा । सिद्धे हिं अणंतगुणा सव्वेण वितीदकालेण ।।’’ पुनस्तथोक्तं
पुद्गलानामवगाहनशक्ति स्वरूपम् — ‘‘ओगाढगाढणिचिदो पुग्गलकाएहिं सव्वदो लोगो । सुहुमेहिं
बादरेहिं य णंताणंतेहिं विविहेहिं ।।’’ । अयमत्र भावार्थः । यद्यप्येकावगाहेन तिष्ठन्ति तथापि
૨૫૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૨૫