૨૫૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૨૮
पुद्गलादिपञ्चद्रव्याणि पुनरजीवरूपाणि । ‘मुत्तं’ अमूर्तशुद्धात्मनो विलक्षणा स्पर्शरसगन्धवर्णवती
मूर्तिरुच्यते तद्भावान्मूर्तः पुद्गलः । जीवद्रव्यं पुनरनुपचरितासद्भूतव्यवहारेणमूर्तमपि
शुद्धनिश्चयनयेनामूर्तम् । धर्माधर्माकाशकालद्रव्याणि चामूर्तानि । ‘सपदेसं’ लोकमात्रप्रमिता-
संख्येयप्रदेशलक्षणं जीवद्रव्यमादि कृत्वा पञ्चद्रव्याणि पञ्चास्तिकायसंज्ञानि सप्रदेशानि कालद्रव्यं
पुनर्बहुप्रदेशलक्षणकायत्वाभावादप्रदेशम् । ‘एय’ द्रव्यार्थिकनयेन धर्माधर्माकाशद्रव्याण्येकानि
ચૈતન્ય કહેવામાં આવે છે, તેનાથી જે જીવે છે તે જીવ છે, જ્યારે વ્યવહારનયથી તો કર્મોદયજનિત
દ્રવ્યભાવરૂપ ચાર પ્રાણોથી જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે, અને પુદ્ગલાદિ
પાંચ દ્રવ્યો અજીવરૂપ છે.
(૩) ‘मुत्तंमुत्तं’ અમૂર્ત શુદ્ધ આત્માથી વિલક્ષણ સ્પર્શ-રસ-ગંધ-વર્ણવાળું જે હોય તે મૂર્ત
કહેવાય છે, તે ભાવવાળું હોવાથી પુદ્ગલ મૂર્ત છે, જ્યારે જીવદ્રવ્ય તો અનુપચરિત અસદ્ભૂત
વ્યવહારનયથી મૂર્ત છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી અમૂર્ત છે, અને ધર્મ, અધર્મ, આકાશ અને કાળ
એ ચાર દ્રવ્યો અમૂર્ત છે.
(૪) ‘सपदेससपदेसं’ લોકમાત્ર પ્રમાણ જેટલા અસંખ્યાત પ્રદેશી જીવદ્રવ્યથી માંડીને
પંચાસ્તિકાય નામના પાંચ દ્રવ્યો સપ્રદેશી છે, જ્યારે કાળદ્રવ્ય તો બહુપ્રદેશ જેનું લક્ષણ છે એવા
કાયત્વનો અભાવ હોવાથી અપ્રદેશ છે.
(૫) ‘एय’ દ્રવ્યાર્થિકનયથી ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યો એક એક છે, જ્યારે
જીવ, પુદ્ગલ અને કાળ એ ત્રણ દ્રવ્યો અનેક છે.
तो अमूर्तीक हैं, तथा जीवद्रव्य अनुपचरित – असद्भूतव्यवहारनयकर मूर्तिक भी कहा जाता है,
क्योंकि शरीरको धारण कर रहा है, तो भी शुद्धनिश्चयनयकर अमूर्तीक ही है, लोकप्रमाण
असंख्यातप्रदेशी जीवद्रव्यको आदि लेकर पाँच द्रव्य पंचास्तिकाय हैं, वे सप्रदेशी हैं, और
कालद्रव्य बहुप्रदेश स्वभावकायपना न होनेसे अप्रदेशी है, धर्म, अधर्म, आकाश ये तीन द्रव्य
एक एक हैं, और जीव, पुद्गल, काल ये तीनों अनेक हैं । जीव तो अनंत हैं, पुद्गल अनंतानंत
हैं, काल असंख्यात हैं, सब द्रव्योंको अवकाश देनेमें समर्थ एक आकाश ही है, इसलिये आकाश
क्षेत्र कहा गया है, बाकी पाँच द्रव्य अक्षेत्री हैं, एक क्षेत्रसे दूसरे क्षेत्रमें गमन करना, वह चलन
हलनवती क्रिया कही गई है, यह क्रिया जीव पुद्गल दोनोंके ही है, और धर्म, अधर्म, आकाश,
काल ये चार द्रव्य निष्क्रिय हैं, जीवोंमें भी संसारी जीव हलन – चलनवाले हैं, इसलिये क्रियावंत
हैं, और सिद्धपरमेष्ठी निःक्रिय हैं, उनके हलन-चलन क्रिया नहीं है, द्रव्यार्थिकनयसे विचारा जावे
तो सभी द्रव्य नित्य हैं, अर्थपर्याय जो षट्गुणी हानिवृद्धिरूप स्वभावपर्याय है, उसकी अपेक्षा
सब ही अनित्य हैं, तो भी विभावव्यंजनपर्याय जीव और पुद्गल इन दोनोंकी है, इसलिये इन